કેમ હાર્દિક અને ધોની ઝાડ પર લટકીને જોઈ રહ્યા છે ક્રિકેટ મેચ ? જુઓ 1:20 મિનિટનો વીડિયો

|

Dec 30, 2018 | 12:09 PM

ટીમ ઇન્ડિયાનો દિગ્ગ્જ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની બેટિંગથીજ નહિ પરંતુ પોતાની એક્ટિંગની આગવી અદાથી પણ ફેનના દિલ જીતી લે છે. આજકાલ ધોની ખુબ ચર્ચા માં છે. તમે ધોનીને ઘણી જાહેરાતોમાં એક્ટિંગ કરતો જોયો હશે પણ હાલમાંજ એક જાહેરાત આવી છે જેના લીધે ધોની લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. આ જાહેરાતમાં ધોની ભોજપુરી અંદાજમાં વાત કરતો […]

કેમ હાર્દિક અને ધોની ઝાડ પર લટકીને જોઈ રહ્યા છે ક્રિકેટ મેચ ? જુઓ 1:20 મિનિટનો વીડિયો
Dhoni with Hardik Pandya

Follow us on

ટીમ ઇન્ડિયાનો દિગ્ગ્જ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની બેટિંગથીજ નહિ પરંતુ પોતાની એક્ટિંગની આગવી અદાથી પણ ફેનના દિલ જીતી લે છે. આજકાલ ધોની ખુબ ચર્ચા માં છે.

તમે ધોનીને ઘણી જાહેરાતોમાં એક્ટિંગ કરતો જોયો હશે પણ હાલમાંજ એક જાહેરાત આવી છે જેના લીધે ધોની લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. આ જાહેરાતમાં ધોની ભોજપુરી અંદાજમાં વાત કરતો દેખાઈ રહ્યો છે જેમાં તેની સાથે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ છે. આ જાહેરાતનો વીડિયો લોકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે અને થોડાજ સમયમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

હાર્દિક પંડ્યાએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા એક ઝાડ પર બેઠા છે અને બંને એકબીજા સાથે ભોજપુરી ભાષામાં વાત કરી રહ્યા છે. ધોની દૂરબીનથી મેચ જોઈ રહ્યો છે અને જયારે હાર્દિક પંડ્યા દૂરબીનથી મેચ જોવાનો પ્રયત્ન કરે છે તો તેને કંઈજ નથી દેખાતું. વાતો-વાતોમાં ધોની હાર્દિક પંડ્યાને ‘હટ બુડબક’ કહી દે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા ધોની ચોકલેટની જાહેરાતમાં ભોજપુરી અંદાજમાં નજર આવ્યો હતો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=398]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:04 pm, Sun, 30 December 18

Next Article