મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા મામલે સસ્પેન્શ યથાવત્

મહારાષ્ટ્રમાં સોમવારે રાત સુધી રાજનીતિક ડ્રામા ચાલ્યો હતો. સાંજ સુધી શિવસેના, કોંગ્રેસ અને NCP સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું હતું. પરંતુ રાત સુધીમાં પરિસ્થિતિમાં કોઈ પરિણામ આવ્યું નથી. લાગી રહ્યું છે કે, શિવસેનાને કોંગ્રેસના સમર્થનની આશા હતી. પરંતુ કોંગ્રેસે સમર્થન વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા મામલે સસ્પેન્શ યથાવત્
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 5:55 PM

મહારાષ્ટ્રમાં સોમવારે રાત સુધી રાજનીતિક ડ્રામા ચાલ્યો હતો. સાંજ સુધી શિવસેના, કોંગ્રેસ અને NCP સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું હતું. પરંતુ રાત સુધીમાં પરિસ્થિતિમાં કોઈ પરિણામ આવ્યું નથી. લાગી રહ્યું છે કે, શિવસેનાને કોંગ્રેસના સમર્થનની આશા હતી. પરંતુ કોંગ્રેસે સમર્થન વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પણ વાંચોઃ ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

જેના કારણે શિવસેનાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવા માટે વધુ સમય માગ્યો હતો. પરંતુ રાજ્યપાલે તેના માટે ઈનકાર કરી દીધો હતો. જે બાદ રાજ્યપાલે NCPને આમંત્રણ આપ્યું હતું. અને તેમને 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. તમામ પાર્ટીને આમંત્રણ આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ફરી એક વખત પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">