AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બાદ વાયનાડ માંથી પણ મોટો પડકાર આપશે ભાજપ, આ નેતાને ઉતારી કોંગ્રેસની મુશ્કેલી વધારવામાં આવશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી બેઠક ઉપરાંત દક્ષિણ ભારતના કેરળના વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે. જે સમાચાર આવતાં જ ભાજપ ત્યાં પણ કોંગ્રેસ અધ્યક્ષની મુશ્કેલી વધારી શકે છે. એક અહેવાલ પ્રમાણે ભાજપ અમેઠીની સાથે સાથે વાયનાડમાં પણ સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રોના અનુસાર ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની સ્થિતિ […]

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બાદ વાયનાડ માંથી પણ મોટો પડકાર આપશે ભાજપ, આ નેતાને ઉતારી કોંગ્રેસની મુશ્કેલી વધારવામાં આવશે
| Updated on: Mar 25, 2019 | 3:35 AM
Share

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી બેઠક ઉપરાંત દક્ષિણ ભારતના કેરળના વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે. જે સમાચાર આવતાં જ ભાજપ ત્યાં પણ કોંગ્રેસ અધ્યક્ષની મુશ્કેલી વધારી શકે છે.

એક અહેવાલ પ્રમાણે ભાજપ અમેઠીની સાથે સાથે વાયનાડમાં પણ સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રોના અનુસાર ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કોઈ પણ વરિષ્ઠ નેતાને મેદાનમાં ઉતારી શકે છે. જેમાં સ્મૃતિ ઇરાની એક નેતા હોય શકે છે.

આ માટે ભાજપ અને બીજેડીએસ (ભારત ધર્મ જન સેના) જેના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જેના પર થોડાં સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. બંને એ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે કે જો રાહુલ ગાંધી વાયનાડથી મેદાનમાં ઉતરે છે તો ત્યાં ગઠબંધન કરી કોંગ્રેસ અધ્યક્ષ સામે મુશ્કેલી વધારી શકાય છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા માટે કરી અપીલ, #VoteKar અને પોલિંગ બૂથ પર ‘ટોટલ ધમાલ’ કરો

બીજેડીએસ નેતૃત્વના વરિષ્ઠ નેતાઓએ પણ સ્પષ્ટતા કરી છે કે વાયનાડ બેઠક પરથી ભાજપ પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. તેમજ રાજ્યમાં ભાજપના નેતા શ્રીધરનના અનુસાર, જો કોંગ્રેસ અહીંથી પોતાનું નામ ફાઇનલ કરે છે તો ત્યાંથી મજબૂત લડાઇ જોવા મળી શકે છે. અને પાર્ટી અહીંથી વરિષ્ઠ નેતાં ને જ મેદાનમાં ઉતારશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">