જૂનાગઢ: કેશોદમાં યુવક-યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, યુવકે આપઘાત કરતા પહેલા મોબાઈલમાં VIDEO બનાવ્યો

જૂનાગઢના કેશોદમાં યુવક-યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે તો યુવક હજુ સારવાર હેઠળ છે. કેશોદમાં ત્રાંગળશાપીર દરગાહ નજીક યુવક-યુવતીએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. આ પણ વાંચો: સરકારી હોસ્પિટલના ડૉક્ટર ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવાની ફરજ પાડે છે! Web Stories View more IPL 2024 : આઈપીએલની […]

જૂનાગઢ: કેશોદમાં યુવક-યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, યુવકે આપઘાત કરતા પહેલા મોબાઈલમાં VIDEO બનાવ્યો
Follow Us:
| Updated on: Dec 11, 2019 | 2:38 PM

જૂનાગઢના કેશોદમાં યુવક-યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે તો યુવક હજુ સારવાર હેઠળ છે. કેશોદમાં ત્રાંગળશાપીર દરગાહ નજીક યુવક-યુવતીએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી.

આ પણ વાંચો: સરકારી હોસ્પિટલના ડૉક્ટર ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવાની ફરજ પાડે છે!

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ત્યારબાદ બંનેને 108માં સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા યુવકે મોબાઈલમાં એક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેમાં તે કંઈ રહ્યો છે કે તેમનો કોઈ વાંક નથી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવક અને યુવતી બંને પિતરાઇ ભાઇ બહેન હતા. યુવકના દાવા મુજબ તેનો સાળાએ તેની પિતરાઇ બહેન સાથે આડાસંબંધનો આક્ષેપ કરતા લાગી આવ્યું હતું અને અંતિમવાદી પગલું ભર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">