જાળીલાના ઉપસરપંચ મનજી સોલંકીની હત્યાનો કેસઃ શંભુપ્રસાદ ટુંડિયાના હસ્તે પરિવારે સહાયનો કર્યો સ્વીકાર

બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા બાદ તેમના પરિવાર તરફથી સરકાર સામે વિવિધ માગણીઓ મુકવામાં આવી હતી. પરિવાર અને સમાજની માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. જેને પગલે પરિવારે સરકારી સહાય પણ સ્વીકારી લીધી છે. આ પણ વાંચોઃ VIDEO: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલની ચોરી કરનારા રેલવે કર્મચારીની એક મહિલાએ ધોલાઈ કરી નાખી Web Stories […]

જાળીલાના ઉપસરપંચ મનજી સોલંકીની હત્યાનો કેસઃ શંભુપ્રસાદ ટુંડિયાના હસ્તે પરિવારે સહાયનો કર્યો સ્વીકાર
Follow Us:
| Updated on: Jun 22, 2019 | 1:15 PM

બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા બાદ તેમના પરિવાર તરફથી સરકાર સામે વિવિધ માગણીઓ મુકવામાં આવી હતી. પરિવાર અને સમાજની માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. જેને પગલે પરિવારે સરકારી સહાય પણ સ્વીકારી લીધી છે.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલની ચોરી કરનારા રેલવે કર્મચારીની એક મહિલાએ ધોલાઈ કરી નાખી

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપના નેતા શંભુપ્રસાદ ટુંડિયા સહિતના અગ્રણીઓ સોલંકી પરિવારને મળ્યા હતા અને સરકારી સહાય પેટે ચાર લાખની રકમનો ચેક પણ આપ્યો હતો. જેમાં મૃતક મનજીભાઈની પત્નીને પેન્શન યોજના અંતર્ગત સહાય પણ ચૂકવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">