IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનીંગ કરશે રોહિત અને ડી કોક, ક્રિસ લીન રહેશે ખાસ વિકલ્પ તરીકે- જયવર્દને

IPL 2020નાં હાલનાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનાં કોચ મહેલા જયવર્ધનેનાં જણાવ્યા અનુસાર શનિવારથી શરૂ થઈ રહેલી IPLની 13મી સિઝનમાં કેપ્ટન રોહિત શર્મા અને ડી કોક ઓપનીંગ કરીને શરૂઆત યથાવત રાખશે. મુંબઈ ઈન્ડિયન્સનાં કેમ્પ અબુધાબીમાં છે જ્યાં ટીમે 14 લીગ મેચમાંથી 8 મેચ રમવાની છે એમાં 19 સપ્ટેમ્બરે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ રમાનારી લીગની પહેલી મેચનો સમાવેશ […]

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનીંગ કરશે રોહિત અને ડી કોક, ક્રિસ લીન રહેશે ખાસ વિકલ્પ તરીકે- જયવર્દને
IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનીંગ કરશે રોહિત અને ડી કોક, ક્રિસ લીન રહેશે ખાસ વિકલ્પ કરીકે- જયવર્દને
Follow Us:
| Updated on: Sep 18, 2020 | 6:36 PM

IPL 2020નાં હાલનાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનાં કોચ મહેલા જયવર્ધનેનાં જણાવ્યા અનુસાર શનિવારથી શરૂ થઈ રહેલી IPLની 13મી સિઝનમાં કેપ્ટન રોહિત શર્મા અને ડી કોક ઓપનીંગ કરીને શરૂઆત યથાવત રાખશે. મુંબઈ ઈન્ડિયન્સનાં કેમ્પ અબુધાબીમાં છે જ્યાં ટીમે 14 લીગ મેચમાંથી 8 મેચ રમવાની છે એમાં 19 સપ્ટેમ્બરે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ રમાનારી લીગની પહેલી મેચનો સમાવેશ થાય છે.

‘લિન સારો વિકલ્પ, પણ સેટ જોડી સાથે કોઈ છેડછાડ નહી’

જયવર્દનેએ આપેલી માહિતિ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ પાસે ઓસ્ટ્રલિયાનાં ઓપનર ક્રિસ લિન પણ છે જેની પાસે થી પણ ટીમ ઓપનીંગ કરાવી શકે છે, જો કે તે એક સારો વિકલ્પ છે પરંતુ હાલમાં જે જોડી સેટ થઈ ગઈ છે તેની સાચે છેડખાની બરાબર નથી. રોહિત અને કોકની જોડીએ પાછલી સિઝનમાં ખુબ સારૂ કામ કર્યું છે અને બંને એકબીજાથી પરિચિત પણ છે, કેપ્ટન પણ છે એટલે તમે શું કામ એ વસ્તુ સારી કરવા માગો છો કે જે બગડી જ નથી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

‘ટીમની જરૂર પ્રમાણે બેટીંગ કરીશ’

રોહિત પાછલા વર્ષોમાં મુંબઈ માટે નંબર 3 અને 4 પર પણ બેટીંગ કરી ચુક્યા છે, તેમનુે કહેવું છે કે ટોપ ઓર્ડરમાં બેટીંગ કરવાની મજા જ અલગ છે. 4 વાર IPLનું ટાઈટલ જીતનારા રોહિતે કહ્યું પાછલી સિઝનમાં મે ઓપનીંગ જ કર્યું છે અને આ વખતે પણ તે જારી રહશે. ટીમ જે કરવા માગશે તે સાથે સહમત રહીશ. રોહિત અને ડી કોકે પાછલી સિઝનમાં 16 મેચમાંથી 15 મેચમાં ઈનીંગની શરૂઆત કરી હતી અને ટીમ ચોથી વાર ચેમ્પિયન બની હતી. બંનેએ મળીને 37.66ની એવરેજ સાથે પાંચ અડધી સદીની મદદથી 565 રન બનાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">