વિંગ કમાન્ડર અભિનંદને 6 મહિના પછી મિગ-21થી ઉડાન ભરી

પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડનારા ભારતીય વાયુસેનાના બહાદુર ફાઈટર પાયલટ વિંગ કમાન્ડર અભિનંદને મિગ 21 વિમાનની ફરી ઉડાન શરૂ કરી છે. અભિનંદનને લગભગ 6 મહિના પછી ફાઈટર વિમાનથી ઉડાન ભરી છે. સેનાના ટોચના અધિકારી મુજબ અભિનંદને ઉડાન શરૂ કરી દીધુ છે. હાલમાં અભિનંદન રાજસ્થાનમાં ભારતીય વાયુસેનાના એક બેઝ પર સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે […]

વિંગ કમાન્ડર અભિનંદને 6 મહિના પછી મિગ-21થી ઉડાન ભરી
Follow Us:
| Updated on: Aug 22, 2019 | 2:25 AM

પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડનારા ભારતીય વાયુસેનાના બહાદુર ફાઈટર પાયલટ વિંગ કમાન્ડર અભિનંદને મિગ 21 વિમાનની ફરી ઉડાન શરૂ કરી છે. અભિનંદનને લગભગ 6 મહિના પછી ફાઈટર વિમાનથી ઉડાન ભરી છે.

સેનાના ટોચના અધિકારી મુજબ અભિનંદને ઉડાન શરૂ કરી દીધુ છે. હાલમાં અભિનંદન રાજસ્થાનમાં ભારતીય વાયુસેનાના એક બેઝ પર સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના એક દિવસ પછી પાકિસ્તાની વિમાનોએ ભારતમાં ઘુસવાના પ્રયત્નો કર્યા હતા. આ પ્રયત્નોને નિષ્ફળ કરી પાકિસ્તાની વિમાનોને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ભગાડ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાકિસ્તાની એફ-16 વિમાનથી લડતા વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 બાઈસન વિમાન દુર્ધટનાનો શિકાર થઈ ગયુ હતુ અને તે પાકિસ્તાની સીમામાં જઈને પડ્યુ હતું. પાકિસ્તાને તેમને પક્ડી લીધા હતા. ત્યારબાદ 1 માર્ચે જિનિવા સંધિ હેઠળ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનથી છુટ્યા પછી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફરીથી વાયુસેના જોઈન કરી લીધી હતી. તેમના શૌર્યને જોઈને આ સ્વતંત્રતા દિવસ પર તેમને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">