લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટ પર મતદાન, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની અને રાજનાથસિંહની જેવા દિગ્ગજ નેતાઓની ‘અગ્નિપરીક્ષા’

5માં તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. 6મેના રોજ 7 રાજ્યોની 51 સીટ પર મતદાન યોજાવાનું છે. ક્યા રાજ્યોમાં કેટલી સીટ પર મતદાન? ભારતની રાજનીતિ જે રાજ્યથી સૌથી વધારે પ્રભાવિત થાય છે તે ઉત્તરપ્રદેશની 14 સીટ પર મતદાન યોજાવાનું છે. બિહારની 5 સીટ, ઝારખંડની 4 સીટ, […]

લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટ પર મતદાન, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની અને રાજનાથસિંહની જેવા દિગ્ગજ નેતાઓની 'અગ્નિપરીક્ષા'
Follow Us:
| Updated on: May 04, 2019 | 10:39 AM

5માં તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. 6મેના રોજ 7 રાજ્યોની 51 સીટ પર મતદાન યોજાવાનું છે.

ક્યા રાજ્યોમાં કેટલી સીટ પર મતદાન?

ભારતની રાજનીતિ જે રાજ્યથી સૌથી વધારે પ્રભાવિત થાય છે તે ઉત્તરપ્રદેશની 14 સીટ પર મતદાન યોજાવાનું છે. બિહારની 5 સીટ, ઝારખંડની 4 સીટ, મધ્યપ્રદેશની 7 સીટ, રાજસ્થાનની 12 સીટ અને પશ્ચિમ બંગાળની 7 સીટ પર મતદાનની પ્રક્રિયા યોજવામાં આવે છે. લોકસભા ચૂંટણીના પરીણામ આવવાના છે તેને હવે માત્ર 19 દિવસની જ વાર છે. આ તબક્કામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની રાજનીતિક કિસ્મત દાવ પર લાગી છે.

TV9 Gujarati

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી અને રાયબરેલી સીટ પર મતદાન યોજાવાનું છે. લખનઉમાં પણ ટક્કર થશે અને તે સીટ પણ જીતવા પાર્ટીઓ જોર લગાવી રહી છે. લખનઉની સીટ પર ભાજપના દિગ્ગજ નેતા અને ગૃહપ્રધાન રાજનાથસિંહની કિસ્મત પણ દાવ પર લાગી છે. રાજસ્થાનમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડની કિસ્મત પણ દાવ પર લાગી છે. અમેઠી સીટ પરથી રાહુલ ગાંધીની સામે ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાની ફરી એકવાર પોતાનો રાજકીય દાવ અજમાવી રહ્યાં છે. આમ કોંગ્રેસના કેપ્ટનની સામે ભાજપના દિગ્ગજ નેતાની ટક્કર થવાની હોવાથી આ બેઠકનું મહત્ત્વ વધી ગયું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">