SALUTE : ઇંડિયન ઍરલાઇન્સના 600થી વધુ જાંબાઝ પાયલૉટોએ કહ્યું, ‘અમારા માટે દેશ પહેલા, અમે પછી, અમે સરકાર અને સેનાની સાથે છીએ’

પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને પોતાના કબજામાં કેદ કર્યો છે, તેનાથી ભારતના અન્ય પાયલૉટ ખોફમાં નથી. ભારતીય પાયલૉટોએ છાતી પહોળી કરી નાખે તેવું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમારા માટે દેશ પહેલા છે અને અમે પછી. અમે સરકાર અને સેનાની સાથે છીએ. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

SALUTE : ઇંડિયન ઍરલાઇન્સના 600થી વધુ જાંબાઝ પાયલૉટોએ કહ્યું, ‘અમારા માટે દેશ પહેલા, અમે પછી, અમે સરકાર અને સેનાની સાથે છીએ’
Follow Us:
| Updated on: Feb 28, 2019 | 4:48 AM

પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને પોતાના કબજામાં કેદ કર્યો છે, તેનાથી ભારતના અન્ય પાયલૉટ ખોફમાં નથી.

ભારતીય પાયલૉટોએ છાતી પહોળી કરી નાખે તેવું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમારા માટે દેશ પહેલા છે અને અમે પછી. અમે સરકાર અને સેનાની સાથે છીએ.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઇન્ડિયન કૉમર્શિયલ પાયલૉટ્સ એસોસિએશન (ICPA)એ ઍર ઇન્ડિયાને એક પત્ર લખ્યો છે. આ પત્ર ઍર ઇન્ડિયાના પ્રમુખ અને મૅનેજિંગ ડિરેક્ટરને સંબોધીને લખાયો છે અને પત્રની નીચે આઈસીપીએના જનરલ સેક્રેટરી કૅપ્ટચન પ્રવીણ કીર્તિની સહી છે. નોંધનીય છે કે આઈસીપીએ ઇન્ડિયન ઍરલાઇન્સના પાયલૉટોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે અને આખા ભારતમાં તેના 600થી વધુ પાયલૉટ્સ છે.

આ પત્રમાં આઈસીપીએ લખ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ દેશની લડાઈમાં ભારતના તમામ પાયલૉટ સંપૂર્ણ સમર્થન આપે છે. એક પાયલૉટ તરીકે અમે પોતાના દેશની સેવા કરવા માટે સશસ્ત્ર દળો પછી પોતાને સંરક્ષણની બીજી પંક્તિ માનીએ છીએ. આઈસીપીએ એક દેશભક્ત અને જવાબદાર યૂનિયન હોવાના નાતે ભારત સરકાર, પીએમઓ અને સેનાના તમામ ઑપરેશનોમાં સંપૂર્ણ સહયોગ આપશે.

[yop_poll id=1860]

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">