ધો.12 અને ગ્રેજ્યુએટ થયા પછી ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ કેવી રીતે બનવું, જુઓ VIDEO

ભારતીય વાયુ સેનાની સાથે કામ કરવું એ ગૌરવની વાત છે. વાયુ સેનામાં મુખ્યત્વે ત્રણ વિભાગમાં કામ થાય છે જેમાં પાયલોટ બનવા માટે ફ્લાઈંગ બ્રાંચમાં જોડાવાનું રહે છે. ફ્લાઈંગ બ્રાંચની સાથે અન્ય બે બ્રાંચ જેવી કે ટેક્નિકલ અને ગ્રાઉન્ડ ડ્યુટીનો પણ સમાવેશ થાય છે.   Web Stories View more આ બેટ્સમેનોએ T20Iમાં પોતાના દેશ માટે ફટકારી […]

ધો.12 અને ગ્રેજ્યુએટ થયા પછી ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ કેવી રીતે બનવું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 14, 2019 | 2:08 PM

ભારતીય વાયુ સેનાની સાથે કામ કરવું એ ગૌરવની વાત છે. વાયુ સેનામાં મુખ્યત્વે ત્રણ વિભાગમાં કામ થાય છે જેમાં પાયલોટ બનવા માટે ફ્લાઈંગ બ્રાંચમાં જોડાવાનું રહે છે. ફ્લાઈંગ બ્રાંચની સાથે અન્ય બે બ્રાંચ જેવી કે ટેક્નિકલ અને ગ્રાઉન્ડ ડ્યુટીનો પણ સમાવેશ થાય છે.

આ બેટ્સમેનોએ T20Iમાં પોતાના દેશ માટે ફટકારી છે સૌથી ઝડપી સેન્ચુરી
રોજ નરણા કોઠે ખાઓ સુગંધીદાર મસાલા, ઘણી બિમારીમાં મળશે રાહત
આજનું રાશિફળ તારીખ : 02-12-2023
વર્ષ 2023માં આ ખેલાડીઓએ જીત્યા સૌથી વધારે મેન ઓફ ધ મેચ, જુઓ લિસ્ટ
મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો

ભારતીય વાયુ સેનામાં પાયલોટ બનવા માટે બે રસ્તાઓ છે જેમાં એક ધોરણ 12 સાયન્સ પછીનો છે તો બીજો રસ્તો ગ્રેજ્યુએટ થયા પછીનો છે. આવો સમજીએ કેવી અને કઈ પરિક્ષા બાદ પાયલોટ બની શકાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગ્રેજ્યુએશન પછી પાયલોટ કેવી રીતે બની શકાય?

આ પણ વાંચો: રાજસ્થાનમાં સરકાર બદલવાની સાથે જ દેશના શહીદો હવે નથી રહ્યાં ‘વીર’

જો તમે ગ્રેજ્યૂએટ છો તો તમારા માટે વાયુ સેનામાં પાયલોટ બનવાનો મોકો છે. વાયુસેના દ્વારા એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ એટલે કે AFCAT(એફકેટ)નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. CDS એટલે કે કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરિક્ષા આપીને પણ તમે વાયુ સેનાની ફ્લાઈંગ બ્રાંચ સાથે જોડાઈને પાયલોટ બની શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

12માં ધોરણ પછી પાયલટ કેવી રીતે બની શકાય?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો ધો 12 પછી પાયલોટ બનવાની ઈચ્છા હોય તો સાયન્સ પ્રવાહની સાથે શિક્ષણ લેવાનું રહે અને તેમાં 70 ટકાથી વધારે ગુણ મેળવવા જરુરી છે. નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એક પરિક્ષા લેવામાં આવે છે અને તેને પાસ કર્યા બાદ 74 સપ્તાહની ટ્રેનિંગ લીધા બાદ પાયલોટ બની શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બોટાદ સમાચાર: રોડ પર ઉભેલા યુવકોને કારે મારી ટક્કર
બોટાદ સમાચાર: રોડ પર ઉભેલા યુવકોને કારે મારી ટક્કર
સુરેન્દ્રનગર: ગેરકાયદે સીરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા
સુરેન્દ્રનગર: ગેરકાયદે સીરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો
અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો
g clip-path="url(#clip0_868_265)">