મહિલા ક્રિકેટ ટીમ કપ્તાન મિતાલી રાજને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી! જુઓ VIDEO
ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા અને સારી આવકને કારણે ભારતનો દરેક યુવા ક્રિકેટ જગતમાં કરિયર બનાવવા માંગે છે. એવી જ રીતે યુવતિઓ પણ હવે ક્રિકેટ ટીમમાં જોડાઈ કરિયર બનાવવા માંગે છે. BCCI ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે પગાર આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે. BCCI એ A, B અને C ત્રણ કેટેગરી બનાવી છે અને તેના […]
ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા અને સારી આવકને કારણે ભારતનો દરેક યુવા ક્રિકેટ જગતમાં કરિયર બનાવવા માંગે છે. એવી જ રીતે યુવતિઓ પણ હવે ક્રિકેટ ટીમમાં જોડાઈ કરિયર બનાવવા માંગે છે. BCCI ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે પગાર આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે. BCCI એ A, B અને C ત્રણ કેટેગરી બનાવી છે અને તેના આધારે કરાર કરનારા ખેલાડીઓને પગાર ચૂકવવામાં આવે છે. તો, ચાલો જાણીએ કેટેગરીના આધારે ખેલાડીઓને કેટલી રકમ ચૂકવવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: શરદી અને ઉધરસને મિનિટોમાં જ મટાડશે આ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO