પેટાચૂંટણી 2019: અલ્પેશના સમર્થનમાં અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે ‘હીરો તો ક્લાયમેક્સમાં જ આવે’, જુઓ VIDEO
Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
છેલ્લી ઘડીનો પ્રચાર કરવા માટે રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના સમર્થનમાં દિગ્ગજ નેતાઓથી માંડીને અભિનેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતી કલાકાર નરેશ કનોડિયા રાધનપુરમાં અલ્પેશના સમર્થનમાં મત માગી રહ્યા છે. ત્યારે ગુજરાતના જાણીતા અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે હીરો તો ક્લાયમેક્સમાં જ આવે, હીરો આવે એટલા દુશ્મનોનો અંત જ હોય. તેમને વધુમાં જણાવ્યું કે રાધનપુરમાં રામરાજ્ય નક્કી છે. કનોડિયા પરિવાર કમળની પડખે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો