ગુજરાતમાં 24 કલાકમાં નોંંધાયા 549 નવા કોરોના કેસ, રાજ્યમાં કુલ 20 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ

|

Sep 28, 2020 | 12:43 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 549 નવા કેસ નોંંધાયા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 604 વધુ દર્દીઓ છેલ્લાં 24 કલાકમાં સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 26 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના કુલ 3,34,326 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6,197 નોંધાઈ […]

ગુજરાતમાં 24 કલાકમાં નોંંધાયા 549 નવા કોરોના કેસ, રાજ્યમાં કુલ 20 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ

Follow us on

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 549 નવા કેસ નોંંધાયા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 604 વધુ દર્દીઓ છેલ્લાં 24 કલાકમાં સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 26 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના કુલ 3,34,326 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6,197 નોંધાઈ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય દર્દીની સંખ્યા 6,197 સુધી પહોંચી ગઈ છે.  સરકારી આંકડા મુજબ 62 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6,135 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ કુલ 20521 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1711 થયો છે .


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:27 pm, Tue, 23 June 20

Next Article