કિરણ બેદીને તેની જ દોહિત્રીએ કહ્યું, ‘મને શરમ આવે છે કે તમે મારા નાની છો?’
પોંડેચેરીની ગવર્નર કિરણ બેદીની પુત્રીની પુત્રી (દોહિત્રી)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. દોહિત્રીનું નામ મેહર ભરૂચા છે. મેહરે આ વીડિયોમાં તેના પિતાને કિરણ બેદી અને તેની માં(કિરણ બેદીની પુત્રી) હેરાન કરી કહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે. Kiran Bedi's granddaughter, this little girl has mustered courage to go public against harassment meted […]
પોંડેચેરીની ગવર્નર કિરણ બેદીની પુત્રીની પુત્રી (દોહિત્રી)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. દોહિત્રીનું નામ મેહર ભરૂચા છે. મેહરે આ વીડિયોમાં તેના પિતાને કિરણ બેદી અને તેની માં(કિરણ બેદીની પુત્રી) હેરાન કરી કહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે.
Kiran Bedi's granddaughter, this little girl has mustered courage to go public against harassment meted out to her father by her mother and grandmother. Madam Bedi has apparently claimed her kidnapping when she's happy with her father and wants to be with him only. pic.twitter.com/8G0CVTMHN1
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
વીડિયોમાં મહેરની મમ્મી તેના પપ્પાને ચંપલેથી મારે છે, તેમના પર થૂકે છે અને હિંસક વર્તન પણ કરે છે. મહેર ભરૂચાએ એવો આક્ષેપ કર્યો છે કે, કિરણ બેદી, પોલીસ દ્વારા તેના પિતાને હેરાન કરવામાં આવ્યા છે.
મહેર તેના પિતાને હેરાન થતા જોઈને તેમની પાસે ચાલી ગઈ છે. કિરણ બેદીએ પોતાની દોહીત્રી ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવતા તે પોતાના પિતા પાસે સુરક્ષીત અને ખુશ છે, તેની જાણ કરવા માટે શોસિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, તે તેના પિતાની સાથે રહેવા માગે છે.
મેહરે વીડિયોમાં કિરણ બેદી વિશે વાત કરતા કહ્યું કે, તેના મમ્મી-પપ્પાનો ઝગડો ચાલી રહ્યો હતો, ત્યારે તે બે પતિ-પત્નીની વચ્ચે આવવા નથી માગતી તેમ કહીને તે બાબતથી દૂર રહી હતી. જ્યારે અત્યારે તે પોલીસનો ઉપયોગ કરીને તેના પિતાને અને તેમના મિત્રોને હેરાન કરી કહી છે.