LRD પરીક્ષા મુદ્દે વિરોધ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા, સરકાર નહીં કરે કોઈને અન્યાય

તો LRD મુદ્દે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, આ કોંગ્રેસની મુરાદ પૂરી થશે નહીં. કારણ કે, અમે કાયદાકીય સલાહ લઇનને પ્રશ્નનો ઉકેલ લાવવા માગીએ છીએ. સરકાર કોઇને પણ અન્યાય થવા દેશે નહીં.  આ પણ વાંચોઃ દિલ્હીમાં 8 ફેબ્રુઆરીની સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન, ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર […]

LRD પરીક્ષા મુદ્દે વિરોધ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા, સરકાર નહીં કરે કોઈને અન્યાય
Follow Us:
| Updated on: Feb 07, 2020 | 3:55 PM

તો LRD મુદ્દે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, આ કોંગ્રેસની મુરાદ પૂરી થશે નહીં. કારણ કે, અમે કાયદાકીય સલાહ લઇનને પ્રશ્નનો ઉકેલ લાવવા માગીએ છીએ. સરકાર કોઇને પણ અન્યાય થવા દેશે નહીં.

આ પણ વાંચોઃ દિલ્હીમાં 8 ફેબ્રુઆરીની સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન, ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ તરફ LRD આંદોલનની આગ પણ અન્ય જિલ્લાઓમાં પ્રસરી છે. ગાંધીનગરમાં છેલ્લા 60 દિવસથી આંદોલન યથાવત્ છે. 17 દિવસથી અનશન આંદોલન પણ ચાલુ છે. આ વચ્ચે મહેસાણામાં જનક્રાંતિ આંદોલનની શરૂઆત થઇ ગઇ છે. આગામી 24મીએ વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. અને સમાજના ધારાસભ્યોથી પણ સમર્થન માંગવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">