ગીરનાર રોપવે તૈયાર, ઓસ્ટ્રેલિયાથી આવેલ ટીમ કરશે ટ્રાયલ, 9 નવેમ્બરે નરેન્દ્ર મોદી લોકાપર્ણ કરે તેવી શક્યતા

ગુજરાતના સૌથી ઉચા પર્વત ગીરનાર ઉપરનો રોપ-વે તૈયાર થઈ ચૂક્યો છે. ટુંક સમયમાં રોપ વેની ટ્રાયલ શરૂ કરાશે. રોપવેની ટ્રાયલ માટે ઓસ્ટ્રેલિયાથી નિષ્ણાતોની ટીમ આવી ચૂકી છે. રોપવેના નિષ્ણાતોની ટીમ હવે ઉદધાટન સુધી જૂનાગઢમાં રોકાશે. રોપવે અને ટ્રોલીની ટ્રાયલ સફળ થયા બાદ, વડાપ્રધાનના હસ્તે રોપવેનું લોકાર્પણ કરાશે. જૂનાગઢના આઝાદી દીવસ એટલે કે 9 નવેમ્બરે રોપ […]

ગીરનાર રોપવે તૈયાર, ઓસ્ટ્રેલિયાથી આવેલ ટીમ કરશે ટ્રાયલ, 9 નવેમ્બરે નરેન્દ્ર મોદી લોકાપર્ણ કરે તેવી શક્યતા
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 3:55 PM

ગુજરાતના સૌથી ઉચા પર્વત ગીરનાર ઉપરનો રોપ-વે તૈયાર થઈ ચૂક્યો છે. ટુંક સમયમાં રોપ વેની ટ્રાયલ શરૂ કરાશે. રોપવેની ટ્રાયલ માટે ઓસ્ટ્રેલિયાથી નિષ્ણાતોની ટીમ આવી ચૂકી છે. રોપવેના નિષ્ણાતોની ટીમ હવે ઉદધાટન સુધી જૂનાગઢમાં રોકાશે. રોપવે અને ટ્રોલીની ટ્રાયલ સફળ થયા બાદ, વડાપ્રધાનના હસ્તે રોપવેનું લોકાર્પણ કરાશે. જૂનાગઢના આઝાદી દીવસ એટલે કે 9 નવેમ્બરે રોપ વે લોકાર્પણ કરાય તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃદેશમાં જાસુસી કરતી ચીનની કંપની સાથે, ધોલેરા સર માટે કરેલા MOU રદ કરવા કોંગ્રેસની માંગ

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">