દેશમાં જાસુસી કરતી ચીનની કંપની સાથે, ધોલેરા સર માટે કરેલા MOU રદ કરવા કોંગ્રેસની માંગ

દેશમાં જાસુસી કરવાનો જે કંપની ઉપર આક્ષેપ છે, તે કંપની સાથે ગુજરાત સરકારે સ્માર્ટ સિટી ધોલેરા સર માટે MOU કર્યાનો ઘટસ્ફોટ ગુજરાત કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના પ્રવકત્તા મનિષ દોશીએ એવી માંગ કરી છે કે, ગુજરાત સરકારે તાકીદે ચીનની શેનઝાન કંપની સાથેના કરારો રદ કરી દેવા જોઈએ. કોંગ્રેસના પ્રવકત્તા એ કહ્યું કે, ધોલેરા સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ […]

દેશમાં જાસુસી કરતી ચીનની કંપની સાથે, ધોલેરા સર માટે કરેલા MOU રદ કરવા કોંગ્રેસની માંગ
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 3:32 PM

દેશમાં જાસુસી કરવાનો જે કંપની ઉપર આક્ષેપ છે, તે કંપની સાથે ગુજરાત સરકારે સ્માર્ટ સિટી ધોલેરા સર માટે MOU કર્યાનો ઘટસ્ફોટ ગુજરાત કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના પ્રવકત્તા મનિષ દોશીએ એવી માંગ કરી છે કે, ગુજરાત સરકારે તાકીદે ચીનની શેનઝાન કંપની સાથેના કરારો રદ કરી દેવા જોઈએ.

કોંગ્રેસના પ્રવકત્તા એ કહ્યું કે, ધોલેરા સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ માટે 2017માં રૂપાણી સરકારે ચાઈનીઝ શેનઝાન કંપની સાથે એમઓયુ કર્યા છે. એક તરફ ભારત-ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તો બીજી બાજુ ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીશ, વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાન, વિપક્ષના નેતાઓ અને દેશના ઉદ્યોગપતિ સહીત દશ હજાર લોકોની જાસુસી કરવામાં આવી રહ્યાની વિગતો સામે આવી છે. જે કંપની સામે જાસુસી કરવાનો આક્ષેપ છે તેમાં ગુજરાત સરકારે ધોલેરા સર માટે જે કંપની સાથે MOU કર્યા છે તે તાકીદે રદ કરવા જોઈએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચોઃરાજ્યસભામાં YSRCPના સંસદસભ્યે, કૃષિબિલની ચર્ચામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દર્શાવતા હોબાળો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">