બિસ્માર રસ્તાઓથી પરેશાન થઈને ખુદ ગણેશજીએ જ પુર્યા ખાડા! જુઓ VIDEO

વરસાદ બાદ મુંબઇના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા છે. બે દિવસ બાદ ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કર્યો. MNSના એક કાર્યકર્તાએ ગણપતિનું સ્વરૂપ ધારણ કરીને ખાડાઓ પૂર્યા હતા. આ પણ વાંચો: સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોએ છુપાવ્યુ છે કાળુનાણુ? આજે થશે સૌથી મોટો ખુલાસો Web Stories View more IPL […]

બિસ્માર રસ્તાઓથી પરેશાન થઈને ખુદ ગણેશજીએ જ પુર્યા ખાડા! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 01, 2019 | 4:18 AM

વરસાદ બાદ મુંબઇના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા છે. બે દિવસ બાદ ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કર્યો. MNSના એક કાર્યકર્તાએ ગણપતિનું સ્વરૂપ ધારણ કરીને ખાડાઓ પૂર્યા હતા.

આ પણ વાંચો: સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોએ છુપાવ્યુ છે કાળુનાણુ? આજે થશે સૌથી મોટો ખુલાસો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મનસેનો આરોપ છે કે રાજ્યના લોક નિર્માણ વિભાગ અને MMRDA ખાડાઓ પૂરવા માટે ગંભીર નથી. મુંબઇના કેમ્પ નંબર 3ના ઉડાન પુલના પ્રવેશ દ્વારની પાસે મનસેના કાર્યકર્તાઓએ આંદોલન કર્યું. જેમાં ગણપતિ અને મૂષક ખાડાઓ પૂરતા નજરે ચઢ્યા હતા. ગણપતિ બનેલા MNS કાર્યકર્તાએ જણાવ્યુ કે બે દિવસ પછી મારૂ આગમન થવાનું છે તો પણ પ્રશાસન ગંભીર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">