દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગની ઘટના, ફાયર વિભાગની 9 ગાડી ઘટનાસ્થળે

દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગની ઘટના, ફાયર વિભાગની 9 ગાડી ઘટનાસ્થળે

દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગ લાગી છે. ફાયર વિભાગની 9 જેટલી ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગના જવાનો આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ  વાંચોઃ RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત

Click on your DTH Provider to Add TV9 Gujarati