સુરેન્દ્રનગરના લીમડીમાં ઓછી કિંમતમાં ઔદ્યોગિક જમીન ખરીદવાની તક, જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
સુરેન્દ્રનગર : ગુજરાતના સુરેન્દ્રનગરમાં પંજાબ નેશનલ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.સુરેન્દ્રનગરના લીમડીમાં આવેલી સ્થાવર મિલકત એટલે ઔદ્યોગિક જમીનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 294 ચોરસ મીટર છે.
આ પણ વાંચો- દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સસ્તા ભાવે પ્લોટ ખરીદવાની તક, જાણો શું છે વિગતો
તેની રિઝર્વ કિંમત 7,94,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 80,000 રુપિયા રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 26 ડિસેમ્બર 2023,ગુરુવારે સવારે 11 કલાકથી બપોરે 4 કલાક સુધીની રાખવામાં આવી છે.