કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO

|

Dec 17, 2019 | 3:07 PM

નાગરિકતા કાયદાને લઈને ભારે વિવાદ દેશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં સતત આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. આ વખતે જામિયાનગર વિસ્તારમાં નહીં પણ પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પોલીસ અને વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. Web Stories View more 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો […]

કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO

Follow us on

નાગરિકતા કાયદાને લઈને ભારે વિવાદ દેશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં સતત આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. આ વખતે જામિયાનગર વિસ્તારમાં નહીં પણ પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પોલીસ અને વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુરક્ષાજવાનોએ ભીડને આગળ આવતી રોકવા માટે પ્રયાસ કર્યો ત્યારે આ ઘટના ઘટી હતી. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા અને સમીલપુર, જફરાબાદ વિસ્તારમાં અથડામણ થઈ હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો તો આ બાજુ ભીડમાંથી પત્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article