અરવલ્લી: યુવતીના અપમૃત્યુ કેસમાં 3 આરોપીએ પોલીસ સમક્ષ કર્યુ સરેન્ડર, એક આરોપી હજુ પણ ફરાર

અરવલ્લી: યુવતીના અપમૃત્યુ કેસમાં 3 આરોપીએ પોલીસ સમક્ષ કર્યુ સરેન્ડર, એક આરોપી હજુ પણ ફરાર


અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસના કહેવા પ્રમાણે એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડ અને ગામના આગેવાનો આરોપીઓની તપાસ કરી રહ્યા હતા તેવા સમયે આરોપીઓ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસે બીમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે જેને પકડવા માટે તપાસ તેજ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati