કોરોના વાઈરસના લીધે ભારતમાં ચોથું મોત, દેશમાં કેસનો આંકડો 167 થયો

કોરોના વાઈરસને લઈને વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પંજાબના નવાંશહરમાં આ ઘટના બની છે. 72 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું છે અને તેના લીધે દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના દિવસે જાણકારી આપી કે એક વ્યક્તિએ બે અઠવાડિયા પહેલાં જર્મનીથી પરત આવ્યો હતો. Web Stories View more ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને […]

કોરોના વાઈરસના લીધે ભારતમાં ચોથું મોત, દેશમાં કેસનો આંકડો 167 થયો
Follow Us:
| Updated on: Mar 19, 2020 | 12:20 PM

કોરોના વાઈરસને લઈને વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પંજાબના નવાંશહરમાં આ ઘટના બની છે. 72 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું છે અને તેના લીધે દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના દિવસે જાણકારી આપી કે એક વ્યક્તિએ બે અઠવાડિયા પહેલાં જર્મનીથી પરત આવ્યો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સ્વાસ્થ્ય અધિકારીઓએ જાણકારી આપી કે જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તે દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના વાઈરસના લીધે તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">