કોરોના કેર વચ્ચે રાહતના સમાચાર, ગુજરાતના આ 2 જિલ્લા પણ થયા કોરોનાથી મુક્ત

|

Sep 29, 2020 | 11:44 AM

રાજ્યમાં કોરોનાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સરકારે જે જિલ્લાઓમાં એકપણ કોરોનાના કેસ ના નોંધાય તેને ગ્રીન ઝોનમાં મુક્યા છે.  સારા સમાચાર એ છે કે તાપી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. તાપી જિલ્લામાં એક બુટલેગરનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો. જો કે 4મેના રોજ તે સ્વસ્થ થઈ જતા તેમને […]

કોરોના કેર વચ્ચે રાહતના સમાચાર, ગુજરાતના આ 2 જિલ્લા પણ થયા કોરોનાથી મુક્ત
ડાંગના દર્દીને હોસ્પિટલમાંથી અભિવાદન સાથે રજા આપવામાં આવી

Follow us on

રાજ્યમાં કોરોનાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સરકારે જે જિલ્લાઓમાં એકપણ કોરોનાના કેસ ના નોંધાય તેને ગ્રીન ઝોનમાં મુક્યા છે.  સારા સમાચાર એ છે કે તાપી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. તાપી જિલ્લામાં એક બુટલેગરનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો. જો કે 4મેના રોજ તે સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે.  અન્ય એક કેન્સરના દર્દી જે બી.જે.મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમનો પણ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં તેમને કોવિડ વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેઓએ પણ કોરોનાની સામે જંગ જીત્યો હતો. સ્વસ્થ થયા બાદ ફરીથી તેઓને કેન્સર વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાંગ જિલ્લો પણ થયો કોરોના મુક્ત

ડાંગ જિલ્લામાં કોરોના વાઈરસના 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા.  જો કે આ તમામ દર્દીઓએ કોરોના વાઈરસને મ્હાત આપી હતી અને તેમને રજા આપવામાં આવી છે.   ત્રણેય દર્દીએ સરકારની નવી ડિસ્ચાર્જ પોલીસી મુજબ સાજા થયા હોવાછતાં 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. આમ હાલ ડાંગ જિલ્લામાં એક પણ કોરોના વાઈરસનો એક્ટિવ પોઝિટિવ કેસ નથી. જેના લીધે ડાંગ જિલ્લો પણ કોરોના મુક્ત થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નવસારી જિલ્લાની વાત કરીએ તો ત્યાં 7 કોરોના વાઈરસના કેસ નોંધાયા હતા. જેમાંથી 6 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે એક દર્દી હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે હવે નવસારી જિલ્લામાં એક્ટિવ પોઝિટિવ કેસ 1 જ છે. આમ જો નવો કેસ ના નોંધાય તો નવસારી જિલ્લો પણ કોરોના મુક્ત જાહેર થઈ શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 11:22 am, Tue, 12 May 20

Next Article