કોરોનાની ઝપેટમાં અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ, સંક્રમણમાં પરિવારજનો પણ સપડાયા

રાજ્યમાં કોરોના એ બીજીવાર પલટવાર કર્યો હોય એમ લાગી રહ્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે સમાચાર એ પણ આવી રહ્યા છે કે સ્ટેટ ફાયર ડાયરેક્ટર એમ એફ દસ્તુર કોરોના પોઝીટીવ આવ્યા છે, તોપ ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસ મિથુન મિસ્ત્રીને પણ કોરોના થયો છે સાથેજ તેમના પત્ની અને પુત્ર […]

કોરોનાની ઝપેટમાં અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ, સંક્રમણમાં પરિવારજનો પણ સપડાયા
Follow Us:
| Updated on: Dec 02, 2020 | 8:47 AM

રાજ્યમાં કોરોના એ બીજીવાર પલટવાર કર્યો હોય એમ લાગી રહ્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે સમાચાર એ પણ આવી રહ્યા છે કે સ્ટેટ ફાયર ડાયરેક્ટર એમ એફ દસ્તુર કોરોના પોઝીટીવ આવ્યા છે, તોપ ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસ મિથુન મિસ્ત્રીને પણ કોરોના થયો છે સાથેજ તેમના પત્ની અને પુત્ર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">