સચિન તેંડુલકરનો પહેલીવારનો રડતો વીડિયો, કોચ રમાકાંત અચરેકરને આપી કાંધ

ભારત રત્ન સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા જેમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર સહીત અનેક લોકોએ હાજરી આપી. જુઓ Video : અંતિમ યાત્રા દરમિયાન યુવા ક્રિકેટરોએ અચરેકરને બેટથી સલામી આપી હતી. કોચ રમાકાંત અચરેકરના અંતિમ સંસ્કાર દરમિયાન સચિન ભાવુક થઇ ગયો હતો. સચિને રમાકાંત અચરેકર પાસેથી […]

સચિન તેંડુલકરનો પહેલીવારનો રડતો વીડિયો, કોચ રમાકાંત અચરેકરને આપી કાંધ
Ramakant Achrekar
Anjleena Macwan

|

Jan 03, 2019 | 9:51 AM

ભારત રત્ન સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા જેમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર સહીત અનેક લોકોએ હાજરી આપી.

Ramakant Achrekar

જુઓ Video :

અંતિમ યાત્રા દરમિયાન યુવા ક્રિકેટરોએ અચરેકરને બેટથી સલામી આપી હતી.

Ramakant Achrekar

કોચ રમાકાંત અચરેકરના અંતિમ સંસ્કાર દરમિયાન સચિન ભાવુક થઇ ગયો હતો.

Sachin Tendulkar emotional

સચિને રમાકાંત અચરેકર પાસેથી ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. અચરેકરે વિનોદ કાંબલી અજિત અગરકર, ચંદ્રકાન્ત પંડિત સહીત અનેક દિગ્ગ્જ્જોને ટ્રેનિંગ આપી છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati