CLOSING BELL: વૈશ્વિક બજારોમાં વેચવાલી અસરના પગલે ભારતીય શેર બજારમાં પણ કડાકો બોલ્યો, સેન્સેક્સ અને નિફટી ૧.૩ ટકા તૂટ્યા

|

Oct 26, 2020 | 4:36 PM

આજે ભારતીય શેરબજારનો કારોબાર નરમાશ સાથે બંધ થયો હતો. સપ્તાહના કારોબારની શરૂઆત લાલ નિશાનથી આગળ વધ્યા બાદ સૂચકઆંક દિવસ દરમ્યાનના કારોબાર દરમ્યાન રિકવર થયો ન હતો. આજે બજાર બંધ થયું ત્યારે નિફટી 11,767.75 અને સેન્સેક્સ 40,145.50 અંક ઉપર બંધ થયો હતો. દિવસના ઉપરી સ્તરથી સેન્સેક્સ ૫૪૦ અંક અને નિફટી ૧૬૨ અંક ગગડયો હતો. નિફટી અને […]

CLOSING BELL: વૈશ્વિક બજારોમાં વેચવાલી અસરના પગલે ભારતીય શેર બજારમાં પણ કડાકો બોલ્યો, સેન્સેક્સ અને નિફટી ૧.૩ ટકા તૂટ્યા

Follow us on

આજે ભારતીય શેરબજારનો કારોબાર નરમાશ સાથે બંધ થયો હતો. સપ્તાહના કારોબારની શરૂઆત લાલ નિશાનથી આગળ વધ્યા બાદ સૂચકઆંક દિવસ દરમ્યાનના કારોબાર દરમ્યાન રિકવર થયો ન હતો. આજે બજાર બંધ થયું ત્યારે નિફટી 11,767.75 અને સેન્સેક્સ 40,145.50 અંક ઉપર બંધ થયો હતો. દિવસના ઉપરી સ્તરથી સેન્સેક્સ ૫૪૦ અંક અને નિફટી ૧૬૨ અંક ગગડયો હતો. નિફટી અને સેન્સેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો દર્જ થયો છે.

આજે સ્વરથી બજારનો ટ્રેન્ડ સતત નીચે તરફ જતો દેખાયો હતો. સેન્સેક્સ 40,649.૭૬ ઉપર ખુલ્યા બાદ 40,724.૪૦ અંકની મહત્તમ સપાટી સ્પર્શી હતી જયારે દિવસ દરમ્યાન સૌથી નીચું સ્તર 39,948.૨૯ અંકનું નોંધાયું હતું આજ પ્રકારે નિફટી આજે 11,937.૪૦ અંક ઉપર ખુલ્યો હતો જે 11,711.૭૦ સુધી ગગડ્યો જયારે તેની દિવસની સર્વોચ્ચ સપાટી 11,942.૮૫ દર્જ થઇ છે. આજે વૈસ્વિક બચરમાં વેચવાલીનું જોર રહ્યું હતું યુરોપ, જાપાન, ચીન સહિતના શેરબજારોમાં નર્મશની અસર ભારતીય બજારો ઉપર પણ જોવા મળી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારતીય શેરબજારોની છેલ્લી સ્થિતિ
બજાર       સૂચકઆંક       નુકશાન
સેન્સેક્સ   40,145.50    −540.00 (1.33%)
નિફટી     11,767.75       −162.60 (1.36%)

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article