કેન્દ્ર સરકારે લીધો એવો નિર્ણય કે દીવની સાથે દમણની પણ માણી શકાશે મોજ, જાણો કઈ રીતે ?

દીવ-દમણના લોકોને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે..હવે દરિયામાં એક નવી રોમાંચક સફર શરૂ થવાની છે..કેન્દ્ર સરકાર બંને દરિયા કિનારા વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે..મે મહિના સુધીમાં આ સેવા શરૂ થઇ શકે છે. હવે તેમને જણાવીએ કે આખરે આ ફેરી સર્વિસ શરૂ થવાથી મુસાફરોને શું લાભ થઇ શકે છે. […]

કેન્દ્ર સરકારે લીધો એવો નિર્ણય કે દીવની સાથે દમણની પણ માણી શકાશે મોજ, જાણો કઈ રીતે ?
Follow Us:
| Updated on: Jan 04, 2019 | 3:18 PM

દીવ-દમણના લોકોને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે..હવે દરિયામાં એક નવી રોમાંચક સફર શરૂ થવાની છે..કેન્દ્ર સરકાર બંને દરિયા કિનારા વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે..મે મહિના સુધીમાં આ સેવા શરૂ થઇ શકે છે.

હવે તેમને જણાવીએ કે આખરે આ ફેરી સર્વિસ શરૂ થવાથી મુસાફરોને શું લાભ થઇ શકે છે. રોડ માર્ગે દીવથી દમણનું અંતર 600 કિલોમીટરનું છે..જે ફેરી સર્વિસના કારણે ઘટીને 200 કિલોમીટર થઇ જશે. રોડ માર્ગે 10થી 12 કલાકનો સમય લાગે છે કે જે ઘટીને માત્ર ચાર કલાક થઈ જશે..આ ફેરી વર્ષમાં આઠ મહિના ચાલુ રહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો : રણવીરનો આ રોમાંચક Video આપે ક્યારેય નહીં જોયો નહીં હોય, વિચારો છો શું ? CLICK કરો અને જોઈ નાખો

ફેરી સર્વિસ શરૂ થવાથી તે બંને પ્રદેશોના લોકો તેમજ સહેલાણીઓને કેવી રીતે ઉપયોગી થશે. દીવથી દમણ રોડ માર્ગે જતાં 600 કિલોમીટરનો રૂટ કાપતાં 12 કલાક લાગે છે, જ્યારે ફરીથી કિલોમીટર ઘટીને માત્ર 200 કિલોમીટર થશે અને માત્ર ચાર કલાકમાં પહોંચી શકાશે.

આ પણ વાંચો : તમારી પાસે સોનું છે ? તો મોદી સરકારની આ સ્કીમ તમારા સોનાને વધુ ચમકદાર બનાવી દેશે, શું છે એ સ્કીમ ? જાણવા માટે વાંચો આ ખબર

ઉલ્લેખનીય છે કે જો આ ફેરી સર્વિસ ચાલુ થાય તો ભવિષ્યમાં દીવથી મુંબઈની સેવા પણ શરૂ થવાના સંજોગો છે. આ ઉપરાંત જામનગર-મુંદ્રા, સુરત-મહુવા, સુરત-વિક્ટરનો રૂટ શરૂ કરવા પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

જુઓ વીડિયો :

[yop_poll id=470]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel” class=Watch more interesting videos on TV9 Gujarati YouTube channel]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">