બાહુબલી ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજમૌલી કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને ફેન્સને આપી જાણકારી

|

Sep 21, 2020 | 2:05 PM

પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી અને બાહુબલી-2ના નિર્દેશક એસ.એસ.રાજમૌલીને કોરોના થયો છે. તેમને અને તેમના પરિવારને તાવ હતો. ત્યારબાદ તેમને તપાસ કરાવવાનો નિર્ણય કર્યો હતો. રાજમૌલીએ પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી આ વાતની જાણકારી ફેન્સે આપી છે. https://twitter.com/ssrajamouli/status/1288494825029767171?s=20 Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI […]

બાહુબલી ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજમૌલી કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને ફેન્સને આપી જાણકારી

Follow us on

પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી અને બાહુબલી-2ના નિર્દેશક એસ.એસ.રાજમૌલીને કોરોના થયો છે. તેમને અને તેમના પરિવારને તાવ હતો. ત્યારબાદ તેમને તપાસ કરાવવાનો નિર્ણય કર્યો હતો. રાજમૌલીએ પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી આ વાતની જાણકારી ફેન્સે આપી છે.

https://twitter.com/ssrajamouli/status/1288494825029767171?s=20

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડૉક્ટરોની સલાહ પર તેઓ હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. હાલમાં તે પ્રિકોશન્સ અને ઈન્સ્ટ્રક્શન્સ ફોલો કરી રહ્યા છે. હાલમાં તેઓ ફિલ્મ RRR પર કામ કરી રહ્યા છે. ફિલ્માં એનટી રામા રાવ જૂનિયર લીડ રોલમાં છે. તે સિવાય ફિલ્માં રામચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગણ અને શ્રેયા સરન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:58 pm, Wed, 29 July 20

Next Article