ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફીંચે માન્યુ કે, કોહલી વન-ડે ક્રિકેટનો સર્વકાલિન મહાન બેટ્સમેન

ઓસ્ટ્રેલિયાની મર્યાદીત ઓવરોની ટીમના કેપ્ટન એરોન ફીંચે ભારત સામેની શુક્રવારથી શરુ થનારી વન ડે સીરીઝના પહેલા જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. ફીંચે કહ્યુ હતુ કે તે વન ડેમાં વિશ્વના સર્વકાલીન મહાન બેટ્સમેન છે. ફીંચ અને કોહલીની કેપ્ટનીમાં આ વર્ષે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં રમી ચુક્યો છે. ફીંચે કહ્યુ છે કે, જો તમે […]

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફીંચે માન્યુ કે, કોહલી વન-ડે ક્રિકેટનો સર્વકાલિન મહાન બેટ્સમેન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 26, 2020 | 6:57 PM

ઓસ્ટ્રેલિયાની મર્યાદીત ઓવરોની ટીમના કેપ્ટન એરોન ફીંચે ભારત સામેની શુક્રવારથી શરુ થનારી વન ડે સીરીઝના પહેલા જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. ફીંચે કહ્યુ હતુ કે તે વન ડેમાં વિશ્વના સર્વકાલીન મહાન બેટ્સમેન છે. ફીંચ અને કોહલીની કેપ્ટનીમાં આ વર્ષે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં રમી ચુક્યો છે. ફીંચે કહ્યુ છે કે, જો તમે કોહલીના રેકોર્ડને જોશો તો તેના બરાબર કોઈ નથી. તે શાનદાર છે, અમારે ફક્ત મગજમાં એક જ વાત રાખવાની છે કે તેને આઉટ કરી શકીએ.

 Australia na caption aeron finche manyu ke kohli one day cricket no sarvakalin mahan batasman

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વન ડેમાં કોહલીની સરેરાશ 60 અને ઓસ્ટ્રેલીયામાં રમાયેલ 50 ઓવરોની મેચમાં 50ની છે. ફિંચે કહ્યુ કે જ્યારે કોઈ ખેલાડીને રોકવા માટે વિચારો છો તો આપ ત્યાં ભુલ કરો છો. તેમની બેટીંગમાં વધારે ખામીઓ નથી. વન ડેનો તે સર્વકાલીન મહાન બેટ્સમેન છે. એટલે તેના સામે જરુરી છે કે અમે અમારી રણનીતી પર રહીને કામ કરતા રહીએ.

આ પણ વાંચો: VIDEO: જાણો બંધારણીય દિવસથી જોડાયેલી ઘણી રોચક વાતો 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફિંચે ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસની પણ ખુબ પ્રશંસા કરી હતી. કહ્યુ હતુ કે ઈંગ્લેન્ડ સામે આખરી વન ડેમાં જે ટીમ રમી હતી, તેમાં બદલાવ સંભવ છે. ફિંચે કહ્યુ હતુ કે, મેક્સવેલે જે રમત દર્શાવી હતી, ખાસ કરીને ટી-20માં તેમની બોલીંગ સતત સુધરતી રહી છે. તે શાનદાર છે. મને લાગે છે કે સ્ટોઈનિશને પાછલા કેટલાક વર્ષોમાં જે અંતિમ ઓવરોમાં મોકા મળ્યા છે, તેમાં પણ પોતાને સાબિત કરી દીધો છે. આ અમાર માટે ખુબ મહત્વનુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">