અત્યાર સુધીની સૌથી ખર્ચાળ અને મોંઘી હતી 2019 લોકસભા ચૂંટણી, જાણો દરેક મતદાર પર કેટલા રૂપિયા થયા ખર્ચ?

2019 ની લોકસભાની ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી રહી છે. 7 તબક્કામાં 75 દિવસ ચાલેલી આ ચૂંટણીમાં આશરે 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2014ની ચૂંટણીઓમાં 30 હજાર કરોડનો ખર્ચ થયો હતો જે હવે પાંચ વર્ષ બાદની ચૂંટણીમાં બમણો થઈ ગયો છે. ચૂંટણી ખર્ચનો આ અંદાજ સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (CMS) દ્વારા લગાવવામાં […]

અત્યાર સુધીની સૌથી ખર્ચાળ અને મોંઘી હતી 2019 લોકસભા ચૂંટણી, જાણો દરેક મતદાર પર કેટલા રૂપિયા થયા ખર્ચ?
આજે બપોરે 2 વાગ્યા સુધી RTGS સેવા બંધ રહેશે
Follow Us:
| Updated on: Jun 04, 2019 | 5:46 AM

2019 ની લોકસભાની ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી રહી છે. 7 તબક્કામાં 75 દિવસ ચાલેલી આ ચૂંટણીમાં આશરે 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2014ની ચૂંટણીઓમાં 30 હજાર કરોડનો ખર્ચ થયો હતો જે હવે પાંચ વર્ષ બાદની ચૂંટણીમાં બમણો થઈ ગયો છે. ચૂંટણી ખર્ચનો આ અંદાજ સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (CMS) દ્વારા લગાવવામાં આવ્યોં છે. CMSએ સોમવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, 542 લોકસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીઓમાં એક સંસદીય બેઠક દીઠ રૂ. 100 કરોડ ખર્ચ થયો છે.

જો મતદારોના હિસાબથી જોવામાં આવે તો તે મતદાર દીઠ 700 રૂપિયા ખર્ચ આવશે. આ ચૂંટણીમાં લગભગ 90 કરોડ મતદારો હતા. CMSએ અંદાજ લગાવ્યો છે કે આ ચૂંટણીઓમાં મતદારોને સીધા 12 થી 15,000 કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી હતી. દક્ષિણના રાજ્યો આંધ્ર, તેલંગણામાં મતદારોને લાંચ તરીકે બે હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષોએ 20 થી 25 હજાર કરોડ ખર્ચ્યા હતા.જ્યારે ચૂંટણી પંચે આ ચૂંટણીમાં 10 થી 12000 કરોડ ખર્ચ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અન્ય વસ્તુઓમાં એને બાબતોમાં 6000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાનુ અનુમાન છે. આ ચૂંટણી ખર્ચનો માત્ર અંદાજ છે. ચૂંટણી લડનારા વિવિધ પક્ષો અને ઉમેદવારો હવે તેમના ચૂંટણી ખર્ચનો હિસાબ રાષ્ટ્રીય ચૂંટણી પંચને આપવો જરૂરી છે. ચૂંટણી પુર્ણ થયાના 90 દિવસમાં આ હિસાબ આપવાનો હોય છે.

આ પણ વાંચો: ભરૂચના ઝંઘાર ગામ પાસે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત, મોતના આ દૃશ્યો થયા CCTVમાં કેદ, જુઓ VIDEO

છેલ્લાં 20 વર્ષમાં છ ચૂંટણીઓનો ખર્ચ

1998 – 9000 કરોડ 1999- 10000 કરોડ 2004 -14000 કરોડ 20000-20000 કરોડ 2014 – 30000 કરોડ 2019 – 60000 કરોડ (અંદાજિત)

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">