અમદાવાદીઓ માટે ખુશ ખબર, નવા ફ્લાયઓવરના ઉદ્ઘાટન સાથે મુખ્યપ્રધાને આપ્યો રાજ્યના વિકાસનો ચિતાર

દેવદિવાળીના આજના દિવસે અમદાવાદીઓ માટે ખુશ ખબર આપતા મુખ્યપ્રધાને રાજ્યના વિકાસની રૂપરેખાનો ચિતાર આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે દેશ દુનિયાના બેસ્ટ શહેરોમાં જે જોવા મળે છે તે ગુજરાતના શહેરમાં અનુકરણ કરીએ છે કેમ કે ગુજરાત એટલે જ મોડેલ સ્ટેટ બન્યું છે. પાંચ વર્ષના ગાળામાં જ બંને બ્રીજ બનાવી દેવામાં આવ્યા છે . કોરના વચ્ચે […]

અમદાવાદીઓ માટે ખુશ ખબર, નવા ફ્લાયઓવરના ઉદ્ઘાટન સાથે મુખ્યપ્રધાને આપ્યો રાજ્યના વિકાસનો ચિતાર
Follow Us:
| Updated on: Nov 30, 2020 | 2:06 PM

દેવદિવાળીના આજના દિવસે અમદાવાદીઓ માટે ખુશ ખબર આપતા મુખ્યપ્રધાને રાજ્યના વિકાસની રૂપરેખાનો ચિતાર આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે દેશ દુનિયાના બેસ્ટ શહેરોમાં જે જોવા મળે છે તે ગુજરાતના શહેરમાં અનુકરણ કરીએ છે કેમ કે ગુજરાત એટલે જ મોડેલ સ્ટેટ બન્યું છે. પાંચ વર્ષના ગાળામાં જ બંને બ્રીજ બનાવી દેવામાં આવ્યા છે . કોરના વચ્ચે દેશોનો વિકાસ ઠપ્પ છે ત્યારે ગુજરાતમાં નિરંતર વિકાસ પ્રક્રિયા ચાલી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">