અમદાવાદ પોલીસે Twitter પર એક VIDEO દ્વારા કારમાં સીટ બેલ્ટના નિયમ અંગે કર્યો આદેશ

અમદાવાદ પોલીસ દ્વારા Twitter પર એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કારમાં ડ્રાઈવ કરતા વ્યક્તિ અને તેની પાસે આગળની સીટમાં બેસેલા વ્યક્તિએ જ સીટ બેલ્ટ બાંધ્યો હોય છે. પરંતુ પાછળની તરફ બેસેલા વ્યક્તિઓ સીટ બેલ્ટ બાંધતા હોતા નથી. જેને લઈને અકસ્માત સમયે પાછળ બેસેલા લોકોને પણ ઈજા પહોંચી શકે છે. જેને ધ્યાનમાં રાખતા […]

અમદાવાદ પોલીસે Twitter પર એક VIDEO દ્વારા કારમાં સીટ બેલ્ટના નિયમ અંગે કર્યો આદેશ
Follow Us:
| Updated on: Feb 02, 2020 | 5:06 PM

અમદાવાદ પોલીસ દ્વારા Twitter પર એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કારમાં ડ્રાઈવ કરતા વ્યક્તિ અને તેની પાસે આગળની સીટમાં બેસેલા વ્યક્તિએ જ સીટ બેલ્ટ બાંધ્યો હોય છે. પરંતુ પાછળની તરફ બેસેલા વ્યક્તિઓ સીટ બેલ્ટ બાંધતા હોતા નથી. જેને લઈને અકસ્માત સમયે પાછળ બેસેલા લોકોને પણ ઈજા પહોંચી શકે છે. જેને ધ્યાનમાં રાખતા પોલીસ દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે. અને એવા આદેશ જાહેર કરાયા છે કે, કારમાં તમામ લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. આ સાથે અમદાવાદ પોલીસના ઓફિસિયલ Twitter  પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં ડમી મુસાફરો સાથે કાર અકસ્માતે જેવા દૃશ્યો સર્જાય છે. તેનો એક મોડલ વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચોઃ અમરેલી રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપના આગેવાનનું ઘટનાસ્થળે જ મોત

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">