અમદાવાદ: કોરોનાકાળમાં તંત્રની ગંભીર બેદરકારી, કોરોનાના ટેસ્ટીંગ માટે ટેન્ટ તો તૈયાર કરાયા પણ ટેસ્ટીંગ ટીમ ગેરહાજર
અમદાવાદમાં કોરોનાના જંગ સામે સજ્જ થવા ટેસ્ટીંગની પ્રક્રિયા આરંભાઇ છે. પરંતુ, કયાંકને કયાંક તંત્રની ગંભીર બેદરકારી છતી થઇ છે. અહીં, પ્રભાત ચોક પાસે ટેસ્ટીંગ માટે તૈયાર કરાયેલા ટેન્ટમાં અનેક લોકો ઉમટી પડયા હતા. પણ, ટેસ્ટીંગ ટીમ જ ગેરહાજર રહેતા લોકોમાં નિરાશા વ્યાપી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 […]
અમદાવાદમાં કોરોનાના જંગ સામે સજ્જ થવા ટેસ્ટીંગની પ્રક્રિયા આરંભાઇ છે. પરંતુ, કયાંકને કયાંક તંત્રની ગંભીર બેદરકારી છતી થઇ છે. અહીં, પ્રભાત ચોક પાસે ટેસ્ટીંગ માટે તૈયાર કરાયેલા ટેન્ટમાં અનેક લોકો ઉમટી પડયા હતા. પણ, ટેસ્ટીંગ ટીમ જ ગેરહાજર રહેતા લોકોમાં નિરાશા વ્યાપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો