બિગ બોસ19માં ધમાલ મચાવતી સ્પર્ધક ફરહાનાનો આવો છે પરિવાર,જુઓ ફોટો

બિગ બોસ 19માં કાશ્મીરની એક સ્પર્ધક જોવા મળી રહી છે. તેનું નામ ફરહાના ભટ્ટ છે. ચાલો જાણીએ કોણ છે અભિનેત્રી ફરહાના ભટ્ટ.તેના પરિવારમાં કોણ કોણ છે.ફરહાના ભટ્ટ બોલિવુડ ડેબ્યુ કરી ચૂકી છે.

| Updated on: Oct 06, 2025 | 7:15 AM
4 / 12
ફરહાના ભટ્ટ એક પત્રકાર, સામાજિક કાર્યકર્તા અને અભિનેત્રી છે. તે શ્રીનગર અને કાશ્મીરથી આવે છે. તે સલમાન ખાનના લોકપ્રિય શો "બિગ બોસ 19" ના 16 સ્પર્ધકોમાંની એક છે.

5 / 12
ફરહાના ભટ્ટે 2016માં પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ "સનશાઇન મ્યુઝિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ" હતી, જેમાં તેમણે સની કૌશલ સાથે અભિનય કર્યો હતો. બાદમાં તેમને ફિલ્મ "લૈલા મજનૂ" થી ઓળખ મળી હતી.

6 / 12
ફરહાનાએ આઠમા ધોરણથી મોડેલિંગ કારકિર્દી શરૂ કરી હતી અને ઘરની જવાબદારીઓ સંભાળી હતી. જોકે, આ નિર્ણય તેના કેટલાક સંબંધીઓ, ખાસ કરીને તેના મામા દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો. આનાથી તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ, પરંતુ તેની માતાએ હંમેશા તેને ટેકો આપ્યો હતો.

7 / 12
ફરહાના પાસે માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી છે અને તેણે અનુપમ ખેરની એક્ટિંગ ઈન્સ્ટીટ્યુટમાં અભિનયની તાલીમ લીધી છે. ફિલ્મો ઉપરાંત, તે અનેક મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી છે.

8 / 12
ફરહાનાએ સલમાન ખાન ફિલ્મ્સ, બાલાજી ટેલિફિલ્મ્સ, યશ રાજ ફિલ્મ્સ, ફ્રાઈડે ફિલ્મવર્ક્સ અને ધર્મા પ્રોડક્શન્સ જેવા અગ્રણી બેનરો સાથે સહયોગ કર્યો છે અને ઈમ્તિયાઝ અલી, નીરજ પાંડે અને કરણ જોહર જેવા પ્રખ્યાત દિગ્દર્શકો સાથે કામ કર્યું છે.

9 / 12
તમને જણાવી દઈએ કે, ફરહાના બોલિવુડની સાથે વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે.

10 / 12
બિગ બોસ 19માં પણ ચાહોકની ફેવરિટ છે.બિગ બોસ 19 પહેલા દિવસથી જ ચાહકોનું મનોરંજન કરી રહ્યું છે. સ્પર્ધકો એકબીજા સાથે ટક્કર લેવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.

11 / 12
નીતિન કક્કરની નોટબુક (2019) માં ડોલીની ભૂમિકા માટે પણ ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો.

12 / 12
ફરહાના ભટ્ટ મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર છે. તેને માર્શલ આર્ટ્સ (તાઈક્વોન્ડો) માં પાંચ વખત રાષ્ટ્રીય ચંદ્રક વિજેતા અને એક સુંદર ડાન્સર પણ છે.