Pustak na pane thi: ફ્યુઝ મેં આગ લગાદી હૈ, ભાગો !’

|

Feb 02, 2023 | 9:18 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  ફ્યુઝ મેં આગ લગાદી હૈ, ભાગો !

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય ગાથા અંતર્ગત જાણીએ ભારતના એવા બહાદુર જવાનો વિશે જેઓ મા ભોમ માટે શિર સાટે લડ્યા છે અને બલિદાનો પણ આપ્યા છે.   જોકે દેશના આવા જવાનોના  બલિદાન અંગે ભાગ્યે જ લોકોને ખબર છે અને આવા વીર જવાનોના નામ પણ કોઈ જાણતું નથી ત્યારે પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય પુસ્તકમાંથી એવા અંશો લેવામાં આવ્યા છે જેના  દ્વારા લોકોને  ભારતના વીર સૈનિકોના પરાક્રમ વિશે માહિતી મળી  શકે.  પુસ્તકન પાને શ્રેણીમાં શૌર્ય પુસ્તકના  પેજ નંબર  42 ઉપર આપેલી વિગતો કે યુદ્ધ મોરચે સૈનિકોએ કેવી રીતે આકરી લડત આપી.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

 

Next Article