Pustak na pane thi: બ્રિટિશ PM નેતાજીથી કેમ ડરી ગયા ?

|

Jan 27, 2023 | 10:26 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: બ્રિટિશ PM નેતાજીથી કેમ ડરી ગયા ?
Pustak na pane thi

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય ગાથા અંતર્ગત જાણીએ ભારતના એવા બહાદુર જવાનો વિશે જેઓ મા ભોમ માટે શિર સાટે લડ્યા છે અને બલિદાનો પણ આપ્યા છે.   જોકે દેશના આવા જવાનોના  બલિદાન અંગે ભાગ્યે જ લોકોને ખબર છે અને આવા વીર જવાનોના નામ પણ કોઈ જાણતું નથી ત્યારે પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય પુસ્તકમાંથી એવા અંશો લેવામાં આવ્યા છે જેના  દ્વારા લોકોને  ભારતના વીર સૈનિકોના પરાક્રમ વિશે માહિતી મળી  શકે. બોસ યા ગાંધી કિસને દિલાઈ આઝાદી પુસ્તકના પેજ નંબર 61 ઉપર આપેલી ઐતિહાસિક વિગતો કે સુભાષચંદ્ર બોઝથી બ્રિટિશ PM આટલા બધા શા માટે ડરી ગયા?

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Published On - 10:09 am, Fri, 27 January 23

Next Article