Pustak na pane thi: સરદારનું કયું અધૂરું કામ ઈન્દિરા ગાંધીએ પૂર્ણ કર્યું ?

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું

Pustak na pane thi: સરદારનું કયું અધૂરું કામ ઈન્દિરા ગાંધીએ પૂર્ણ કર્યું ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 10:34 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક પાર્લામેન્ટ સ્ટ્રીટના પેજ નંબર 7-8  ઉપરથી રસપ્રદ વિગતો કે  સરદારનું કયું અધૂરું કામ ઈન્દિરા ગાંધીએ પૂર્ણ કર્યું ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">