Pustak na Pane thi: Valenties day Special: મુજસે જો નઝરે ચુરાને લગે હો, લગતા હે કોઈ ઔર ગલી જાને લગે હો
અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
પુસ્તકના પાનેથી શ્રેણીમાં વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ લવ સ્ટોરીઓમાં વાત કરીએ કરીના કપૂર અને શાહિદ કપૂર વિશે. તો ચાલો આજે જાણીએ કે તેમના જીવનમાં લવ હેટ અને રિગ્રેટની કેવી પરિસ્થિતિઓ આવી હતી.
વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો વસંતોત્સવ છે ત્યારે વાત કરવી છે એવા યુગલની જેમના જીવનમાં અખૂટ પ્રેમ હતો , ક્યાંક ફરિયાદો પણ હતી તો ક્યાંક નફરત તો ક્યાંક અફસોસની લાગણી પણ પ્રવર્તતી હતી. આ યુગલો એવા છે જેમાં લોકો હજી પણ વર્ષોથી સાથે છે અને કેટલાક યુગલો નજીવા વર્ષોમાં છૂટા પડી ગયા હતા. વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ શ્રેણીમાં અહીં વાત કરવી છે. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે, કારર્કિર્દીની શરૂઆત લગભગ સાથે કરનારું આ યુગલ બોલિવૂડનું હોટ અને સ્વીટ કપલ હતું. એક તબક્કે દરેકને લાગતું હતું કે આ બંને પરણી જશે પરંતુ રણબીરનું નામ કૈટરીના સાથે જોડાયું અને આ કપલ પરિપકવતા સાથે છૂટું પડી ગયું. આજે બંને જણા અલગ અલગ જીવનસાથી સાથે ખુશહાલ દામ્પંત્ય જીવન જીવી રહ્યા છે. તો ચાલો જાણીએ તેમના લલ હેટ અને રિગ્રેટની કહાની.