Pustak na pane thi: કૉંગ્રેસ છોડનારા આ કંઈ નવા નવા નેતા નથી!

|

Nov 05, 2022 | 10:14 AM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: કૉંગ્રેસ છોડનારા આ કંઈ નવા નવા નેતા નથી!
Pustak na pane thi

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.  હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારકે તમને વિવિધ રસપ્રદ  રાજકીય ઘટનાઓ અંગે માહિતી આપીશું, તો  ચાલો આજે જાણીએ બિહારી પ્રસાદ મિશ્રા લિખિત પુસ્તક  ભારતીય રાજનીતિ મેં ભ્રષ્ટાચાર પુસ્તકના પેજ નંબર 43 ઉપર આપેલી રસપ્રદ વિગતો કે કોંગ્રેસ છોડનારા કયા કયા નેતાઓ  છે

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Published On - 10:11 am, Sat, 5 November 22

Next Article