AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pustak na pane thi: અરે રે, અમેરિકાના પ્રમુખ 1 ડૉલરનો ખર્ચ પણ જાતે ન કરી શકે ?

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: અરે રે, અમેરિકાના પ્રમુખ 1 ડૉલરનો ખર્ચ પણ જાતે ન કરી શકે ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 6:05 PM
Share

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આજના એપિસોડમાં તમે જાણી શકશો કે  અમેરિકાના પ્રમુખ  1 ડોલરનો ખર્ચો પણ જાતે કરી શકતા નથી. આ રસપ્રદ વિગતો  દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક  રેડ રોઝના પેજ નંબર 23 ઉપર આપેલી છે.

અગાઉના એપિસોડમાં તમે દેવેન્દ્ર પટેલના પુસ્તક રેડરોઝમાંથી રસપ્રદ વિગતો જાણી હતી કે    અમેરિકાનું નામ અમેરિકા જ કેમ પડ્યું?

આ પણ વાંચો: Pustak na pane thi: ચીનનો ડેન્જરસ પ્લાન, પાણી વગર તરસે ભારત ?

અગાઉના અપિસોડમાં તમે આ જ શ્રેણીમાં  પાવર નામના પુસ્તકમાંથી  માહિતી મેળવી હતી કે તાલિબાનમાં મહિલાઓની શું પરિસ્થિતિ છે.  તાલિબાની મહિલાઓ ઉપર ઘણા અત્યાચાર થાય છે.  તાલિબાની આકાઓએ 15થી 45  વર્ષની યુવતીથી માંડીને  મહિલાઓની યાદી માંગી છે અને તમામ ઇમામ અને મુલ્લાઓને આ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જેનો ઉપયોગ માત્ર  સેક્સસ્લેવ તરીકે જ થશે.  આ ઉપરાંત પણ આ   મહિલાઓ અંગે  અન્ય માહિતી આપવામાં આવી છે.

તેમજ  પાવર નામના પુસ્તકના  વિવિધ પેજ ઉપરથી  રસપ્રદ વિગતો જાણી હશે આ પુસ્તકમાં રાજનેતા , અભિનેતા સહિતના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
g clip-path="url(#clip0_868_265)">