Pustak na pane thi: 1971માં પણ ભારતે કરી હતી સર્જીકલ સ્ટ્રાઈક!

|

Jan 23, 2023 | 8:56 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  1971માં પણ ભારતે કરી હતી સર્જીકલ સ્ટ્રાઈક!
Pustak na pane thi EP-345

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય ગાથા અંતર્ગત જાણીએ ભારતના એવા બાહદુર જવાનો વિશે જેઓ મા ભોમ માટે શિર સાટે લડ્યા છે અને બલિદાનો પણ આપ્યા છે.   જોકે દેશના આવા જવાનોના  બલિદાન અંગે ભાગ્યે જ લોકોને ખબર છે અને આવા વીર જવાનોના નામ પણ કોઈ જાણતું નથી ત્યારે પુસ્તકના પાનેથી શ્રેણીમાં શૌર્ય પુસ્તકમાંથી એવા અંશો લેવામાં આવ્યા છે જેના  દ્વારા લોકોને  ભારતના વીર સૈનિકોના પરાક્રમ વિશે માહિતી મળી  શકે. પુસ્તક  શૌર્યના  પેજ નંબર  22 ઉપર  વિગતો આપી છેકે  ભારતે  પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક કેવી રીતે કરી હતી?

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તો આજે  જાણીશું  હર્ષલ પુષ્કર્ણા લિખિત પુસ્તક  શૌર્યના  પેજ નંબર 26 ઉપર આપવામાં આવેલી વિગતો કે વર્ષ 1971માં પ્રથમ વાર લેફટન્ટ અને  તેમના જવાનોએ કેવી રીતે સર્જીકલ સ્ટ્રાઇકલ કરી હતી.

Next Article