AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રાઈવિંગ લાઈસન્સ ખોવાઈ ગયું છે, તો ચિંતા ન કરો, આ રીતે મેળવો ડુપ્લિકેટ લાઇસન્સ

જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે સરળતાથી તેની ડુપ્લિકેટ કોપી બનાવી શકો છો. આ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ડુપ્લિકેટ લાઇસન્સ પણ અસલની જેમ વાપરી શકાય છે અને તે સમાન રીતે માન્ય છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ ખોવાઈ ગયું છે, તો ચિંતા ન કરો, આ રીતે મેળવો ડુપ્લિકેટ લાઇસન્સ
driving licence
| Updated on: Dec 18, 2023 | 10:04 PM
Share

દેશમાં ડ્રાઈવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવું એ ફોજદારી ગુનો છે. જો તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ ખોવાઈ જાય છે. આ સ્થિતિમાં પણ જો તમે લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરતા પકડાવ તો પણ તમારે દંડ ભરવો પડશે. જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે સરળતાથી તેની ડુપ્લિકેટ કોપી બનાવી શકો છો. આ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ શું છે?

સૌથી પહેલા તમારે જાણવું પડશે કે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ શું છે? આ મૂળ ડ્રાઇવિંગ લાયસન્સની નકલ છે, જે પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા જારી કરવામાં આવે છે. તે પણ જ્યારે તમારું અસલ ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા તે નષ્ટ થઈ જાય. ડુપ્લિકેટ લાઇસન્સ પણ અસલની જેમ વાપરી શકાય છે અને તે સમાન રીતે માન્ય છે.

જો ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જાય તો શું કરવું?

  • સૌ પ્રથમ તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવો.
  • ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો.
  • પછી ઑફલાઇન/ઓનલાઇન મોડ દ્વારા તમારા સંબંધિત RTOમાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરો.

ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • પરિવહન સેવાઓના પોર્ટલ https://sarathi.parivahan.gov.in પર જાઓ
  • ડુપ્લિકેટ લાયસન્સ સર્વિસ પસંદ કરો
  • Apply for Duplicate License’ પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો
  • બધા દસ્તાવેજો અપલોડ કરો અને નિર્ધારિત ફી ચૂકવો
  • ત્યાર બાદ એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો
  • જે બાદ એપ્લિકેશન સ્ટેટસ ટ્રેક કરવા માટે અરજી નંબર નોંધી લો
  • અરજી મંજૂર થયા પછી ડ્રાઇવિંગ લાઇસન્સ રજિસ્ટર્ડ સરનામે મોકલવામાં આવશે

ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ ફી

સામાન્ય રીતે ખોવાયેલા ડ્રાઇવિંગ લાયસન્સની ડુપ્લિકેટ કોપી મેળવવા માટે ફી તરીકે 200 રૂપિયાની રકમ લેવામાં આવે છે. જો કે, જો તમને સ્માર્ટ કાર્ડ વર્ઝન જોઈએ છે, તો તમારે તેના માટે 400 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો હવે જન્મના પુરાવા તરીકે માન્ય નહીં રહે આધારકાર્ડ, જાણો આ નવો નિયમ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">