Internet Cable: ઈન્ટરનેટના ઓપ્ટિકલ ફાઇબરમાં કેવી રીતે ચેક શોધવામાં આવે છે પ્રોબ્લેમ, જુઓ Video

|

Sep 14, 2024 | 11:57 PM

ઓપ્ટિકલ ફાઈબર એ ડેટા ટ્રાન્સમિશન માટે વપરાતી અત્યાધુનિક ટેકનોલોજી છે. આમાં, ડેટાને પ્રકાશ સંકેતોના રૂપમાં પ્રસારિત કરવામાં આવે છે, જે તેને ખૂબ જ ઝડપી અને ઉચ્ચ બેન્ડવિડ્થ પ્રદાન કરે છે. જ્યારે સમુદ્રમાં હજારો કીલોમીટર ઓપ્ટિકલ વાયર નાખવામાં આવે છે, તેમા કોઈ ફોલ્ટ આવે ત્યારે તેને ગોતવી ખુબ જ મુશ્કેલી સાબિત થાય છે

Internet Cable: ઈન્ટરનેટના ઓપ્ટિકલ ફાઇબરમાં કેવી રીતે ચેક શોધવામાં આવે છે પ્રોબ્લેમ, જુઓ Video
Image Credit source: Google

Follow us on

ઓપ્ટિકલ ફાઈબર એ ડેટા ટ્રાન્સમિશન માટે વપરાતી અત્યાધુનિક ટેકનોલોજી છે. આમાં, ડેટાને પ્રકાશ સંકેતોના રૂપમાં પ્રસારિત કરવામાં આવે છે, જે તેને ખૂબ જ ઝડપી અને ઉચ્ચ બેન્ડવિડ્થ પ્રદાન કરે છે. નેટવર્ક એન્જિનિયરિંગ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ઓપ્ટિકલ ફાઈબરની લાક્ષણિકતાઓ અને કાર્યને જાણવું મહત્વપૂર્ણ છે.

લેસર લાઈટ ઈન્ટરનેટ કેબલ ચેકીંગ સામાન્ય રીતે ઓપ્ટિકલ ફાઈબર કેબલની ચકાસણીનો સંદર્ભ આપે છે, જેમાં લેસર લાઈટ સિગ્નલનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશન માટે થાય છે. ફાઈબર ઓપ્ટિક કેબલ લેઝર દ્વારા ચેક કરતી વખતે આ લાઈટ દ્વારા કેબલની એક સાઈડથી બીજી સાઈડ લેઝર લાઈટનો પ્રકાશ પડે છે કે નહીં તેના દ્વારા જાણવા મળે છે, કેબલ ક્યાયથી તૂટ્યો છે કે નહીં.

 

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

 

મહત્વનું છે કે જ્યારે સમુદ્રમાં હજારો કીલોમીટર ઓપ્ટિકલ વાયર નાખવામાં આવે છે, તેમા કોઈ ફોલ્ટ આવે ત્યારે તેને ગોતવી ખુબ જ મુશ્કેલી સાબિત થાય છે, અને પ્રોબ્લમ ન મળે ત્યા સુધી એક દેશથી બીજા દેશમાં ડેટા પહોચતા નથી અને લોકોને ઈન્ટરનેટ મળતુ નથી.

આ પણ વાંચો: Mukesh Ambani Share: 21 રૂપિયાના શેર પર તૂટી પડ્યા રોકાણકારો, મુકેશ અંબાણીની છે કંપની, જાણો ડિટેલ

Published On - 11:50 pm, Sat, 14 September 24

Next Article