AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : ભારતનો કયો જિલ્લો 4 રાજ્યો સાથે સરહદ ધરાવે છે ? જાણો કયા રાજ્યમાં આવેલો છે

જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે પણ ઉમેદવારોની ક્ષમતા માપવા જનરલ નોલેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમને આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવીશું જે તમને ઉપયોગી થશે.

GK Quiz : ભારતનો કયો જિલ્લો 4 રાજ્યો સાથે સરહદ ધરાવે છે ? જાણો કયા રાજ્યમાં આવેલો છે
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 8:03 PM
Share

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા છો, તો તમે જાણતા હશો કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજને ટૂંકમાં GK તરીકે પણ ઓળખવામાં આવે છે. જનરલ નોલેજ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ વિવિધ વિષયો વિશે સામાન્ય માહિતી સમાવવા માટે થાય છે. સામાન્ય જ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો GK Quiz : માણસ ઊંઘ્યા વિના કેટલા દિવસ રહી શકે છે ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે પણ ઉમેદવારોની ક્ષમતા માપવા જનરલ નોલેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમને આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવીશું જે તમને ઉપયોગી થશે.

પ્રશ્ન – કઈ નદીને “રાજસ્થાનની જીવાદોરી” કહેવામાં આવે છે ? જવાબ – ચંબલ

પ્રશ્ન – કયા રાજ્યમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે ? જવાબ – કેરળમાં

પ્રશ્ન – વ્યક્તિ તેના જીવનના કેટલા વર્ષ સૂવામાં વિતાવે છે ? જવાબ – લગભગ 25 વર્ષ

પ્રશ્ન – ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે ? જવાબ – વુલર

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં સૌથી વધુ શાળાઓ છે ? જવાબ – ભારતમાં

પ્રશ્ન – પોલીસને હિન્દીમાં શું કહેવાય છે ? જવાબ – રાજકીય જન રક્ષક

પ્રશ્ન – વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ કયા દેશમાં છે ? જવાબ – ભારતમાં

પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ સુગર મિલ ક્યાં સ્થપાઈ હતી ? જવાબ – બિહાર

પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સૌથી વધુ કોટન ટેક્સટાઇલ ઉદ્યોગ છે ? જવાબ – અમદાવાદમાં

પ્રશ્ન – વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો છોડ કયો છે ? જવાબ – વાંસ

પ્રશ્ન – ભારતનો કયો જિલ્લો 4 રાજ્યો સાથે સરહદ ધરાવે છે ? જવાબ – સોનભદ્ર

ઉત્તર પ્રદેશમાં આવેલો સોનભદ્ર જિલ્લો ભારતનો એકમાત્ર જિલ્લો છે, જે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર રાજ્ય સાથે સરહદ ધરાવે છે. સોનભદ્ર જિલ્લાને મૂળ મિર્જાપુર જિલ્લામાંથી 4 માર્ચ 1989ના દિવસે અલગ કરવામાં આવ્યો હતો. 7388 ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવતો આ જિલ્લો ઉત્તર પ્રદેશનો સૌથી મોટો જિલ્લો છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
g clip-path="url(#clip0_868_265)">