GK Quiz : વિશ્વની પ્રથમ ઘડિયાળ કયા દેશમાં બનાવવામાં આવી હતી ? જાણો ગુજરાતમાં સૌપ્રથમ ઘડિયાળ કયારે બનાવવામાં આવી

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ તમને વિશ્વને સારી રીતે સમજવામાં તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.

GK Quiz : વિશ્વની પ્રથમ ઘડિયાળ કયા દેશમાં બનાવવામાં આવી હતી ? જાણો ગુજરાતમાં સૌપ્રથમ ઘડિયાળ કયારે બનાવવામાં આવી
GK Quiz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 12:36 PM

GK Quiz : જનરલ નોલેજનો (General Knowledge) અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ જે કોઈ ચોક્કસ વિષય માટે વિશિષ્ટ નથી. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ તમને વિશ્વને સારી રીતે સમજવામાં તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો વાંચવા અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો શું ગુજરાતમાં ગાંજાની (cannabis) ખેતી કરવી કાયદેસર છે ? જાણો ભારતમાં ક્યાં થાય છે ગાંજાની ખેતી

પ્રશ્ન – કયા પ્રાણીનો એક દાંત હંમેશા વધે છે? જવાબ – ખિસકોલી

સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન
ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

પ્રશ્ન – માનવ હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે? જવાબ – લગભગ 72 વખત

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે? જવાબ – કેરળ

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જે સૂકાય ત્યારે 2 કિલો, ભીની થાય ત્યારે 1 કિલો અને બળી જાય ત્યારે 3 કિલો થઈ જાય છે? જવાબ – સલ્ફર

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ – આંધ્રપ્રદેશમાં

પ્રશ્ન – કયા દેશમાં અંગ્રેજી સૌથી વધુ બોલાય છે? જવાબ – અમેરિકામાં

પ્રશ્ન – સૌથી વધુ કાચ કયા દેશમાં જોવા મળે છે? જવાબ – ચીનમાં

પ્રશ્ન – નારિયેલનું સૌથી મોટું ઉત્પાદક કયું છે? જવાબ -ઇન્ડોનેશિયા

પ્રશ્ન – કાજુનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? જવાબ – કેરળમાં

પ્રશ્ન – કઈ નદીને રાજસ્થાનની જીવાદોરી કહેવામાં આવે છે? જવાબ – ચંબલ

પ્રશ્ન – કઈ નદી “દક્ષિણ ગંગા” તરીકે ઓળખાય છે? જવાબ – ગોદાવરી નદી

પ્રશ્ન – કેરી અને ગાજરમાં કયું વિટામિન જોવા મળે છે? જવાબ – વિટામિન A

પ્રશ્ન – વિશ્વની પ્રથમ ઘડિયાળ કોણે અને કયા દેશમાં બનાવવામાં આવી હતી? જવાબ – પીટર હેનલેન, જર્મની

વિશ્વની સૌપ્રથમ ઘડિયાળ જર્મન વૈજ્ઞાનિક પીટર હેનલેને બનાવી હતી. આ ઘડિયાળને “પોમેન્ડર વોચ ઓફ 1505” તથા “વોચ 1505”ના નામથી ઓળખાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વની પ્રથમ ઘડિયાળ 500 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. આ એવી પ્રથમ ઘડિયાળ હતી જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી હતી.

ગુજરાતમાં પ્રથમ ઘડિયાળ બનાવવાનું કારખાનું વર્ષ 1946માં મોરબીમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ કારખાનામાં બનેલી કેટલીક ઘડિયાળો આજે પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા
જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ
જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">