GK Quiz: વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન કઈ કંપનીએ બનાવ્યો હતો? તેનું વજન જાણીને ચોંકી જશો
જનરલ નોલેજ તમને પુસ્તકો, અખબારો વાંચવા અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. જનરલ નોલેજ યાદ રાખવાની અલગ અલગ રીતો હોય છે. જેમાંથી ક્વિઝએ એક સરળ રીત છે. ત્યારે આજે અમે તમારા માટે આવી જ એક જનરલ નોલેજની ક્વિઝ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

GK Quiz : જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ તમને પુસ્તકો, અખબારો વાંચવા અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે.
જનરલ નોલેજ યાદ રાખવાની અલગ અલગ રીતો હોય છે. જેમાંથી ક્વિઝએ એક સરળ રીત છે. ત્યારે આજે અમે તમારા માટે આવી જ એક જનરલ નોલેજની ક્વિઝ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.
આ પણ વાંચો Gandhi Jayanti 2023: ભારતનું અનોખું મંદિર, જ્યાં ગાંધીજીને ભગવાનની જેમ પૂજવામાં આવે છે
પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ અંગ્રેજી ક્યાં બોલાય છે? જવાબ – ગોવામાં
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં લાલ દ્રાક્ષ જોવા મળે છે? જવાબ – જાપાનમાં
પ્રશ્ન – બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ છે? જવાબ – મિતાલી રાજ
પ્રશ્ન – કયા ફળના બીજ ખાવાથી બિલાડીનું મૃત્યુ થઈ શકે છે? જવાબ – પપૈયાના
પ્રશ્ન – મૃત્યુ પછી માનવ હાડકાં કેટલા સમય સુધી સાચવી શકાય? જવાબ – લગભગ 5 વર્ષ
પ્રશ્ન – મૃત્યુ પછી કેટલા સમયમાં આંખોનું ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી છે? જવાબ – મૃત્યુ પછી 6 કલાકની અંદર
પ્રશ્ન – કયા દેશના લોકો બરફના ઘરોમાં રહે છે? જવાબ – ઉત્તર ધ્રુવ પ્રદેશના લોકો
પ્રશ્ન – સાપ 24 કલાકમાં કેટલો સમય ઊંઘે છે? જવાબ – 16 કલાક
પ્રશ્ન – વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન કઈ કંપનીએ બનાવ્યો હતો ? જવાબ – મોટોરોલા
મોટોરોલા કંપનીએ સૌપ્રથમ મોબાઈલ ફોન બનાવ્યો હતો. માર્ટિન કૂપરે તેમની ટીમ સાથે 1973માં પહેલો મોબાઈલ ફોન બનાવ્યો હતો અને તેનું વજન બે કિલોગ્રામ હતું.
ભારતમાં સૌપ્રથમ વખત મોબાઈલ સર્વિસ આપનારી કંપની મોદી ટેલસ્ટ્રા હતી. તેણે આ સેવાને મોબાઈલનેટ નામ આપ્યું હતું. મોદી ટેલસ્ટ્રાએ બાદમાં સ્પાઈસ ટેલિકોમના નામે સેવાઓ આપવાનું શરૂ કર્યું.