Farming On Mars : મંગળ પર આવનારા વર્ષોમાં કરી શકાશે ખેતી, NASA કરી રહ્યું છે તૈયારી, જાણો કેવી રીતે?

મોટા ભાગની સ્પેસ એજન્સી મંગળ પર જવા માંગે છે અને ત્યા જઈને માનવ વસાહત પણ વિકસાવવા માંગે છે. નાસા 2033 સુધી મંગળ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે મંગળ પર જવા અને આવવામાં 21 મહિનાનો સમય લાગે છે.

Farming On Mars : મંગળ પર આવનારા વર્ષોમાં કરી શકાશે ખેતી, NASA કરી રહ્યું છે તૈયારી, જાણો કેવી રીતે?
farming on Mars
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 3:59 PM

દુનિયા ખુબ આગળ વધી રહી છે ટેકનોલોજીના કારણે માણસ નવા નવા પ્રગતીના પંથ સોપાન કરી રહ્યો છે. ત્યારે આપણે જાણીએ છીએ તેમ કે ચાંદ પર માણસ મોકલવામાં આવ્યો હતો જે બાદ હવે મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારીઓે થઈ રહી છે. માત્ર મનુષ્યને મોકલવામાં જ નહી આવે પણ ત્યાં જઈને મનુષ્ય ખેતી પણ કરશે.  જી હા.. કહેવાય છે કે મંગળ પર માનવ જીવન શક્ય નથી પણ તે અશક્ય કાર્યને શક્ય બનાવવા NASA તૈયારીઓ કરી રહ્યું છે.

મંગળ પર કેવી રીતે થશે ખેતી ?

ત્યારે દુનિયાની મોટા ભાગની સ્પેસ એજન્સી ત્યા જવા માંગે છે અને ત્યા જઈને માનવ વસાહત પણ વિકસાવવા માંગે છે. નાસા 2033 સુધી મંગળ પર જવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે તમને જણાવી દઈએ કે મંગળ પર જવા અને આવવામાં 21 મહિનાનો સમય લાગે છે.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ત્યારે જો મનુષ્યને મંગળ પર મોકલવામાં આવશે તો તેમના આવવા અને જવા માટે 21 મહિનાનો સમય લાગશે. ત્યારે આટલા લાંબા સમય માટે મનુષ્ય જશે તો તેમની સાથે 21 મહિનાના ભોજનની સુવિધાની સાથે પાણી, અને તેની સાથે તેઓ થોડા બીજ પણ જઈ જશે, કારણ કે ત્યા જઈને તે બીજને ઉગાડીને નવુ ધાન પેદા કરી શકાય.

અને આ બીજ એટલા માટે મોકલવામાં આવશે કે આટલા લાંબા સમય સુધી તેઓ જતા જો કોઈ કારણવશ સાથે લઈ ગયેલ ભોજનનો પુરવઠો ત્યાં પૂર્ણ થઈ જાય તો ત્યા જીવતા રહેવા માટે તે બીજના સહારે ખેતી કરી શકે. છે ને આ ગજબની વાત કે મંગળ પર જઈને ખેતી કરી શકશે મનુષ્ય.

જો કે આ થઈ મનુષ્યના ભોજન અને ખેતીની વાત, પણ ખેતી કરવા માટે પાણી ક્યાંથી આવશે, શું મંગળ પર પાણી છે ?

મંગળ પર પાણીની સુવિધા

તો તમને જણાવી દઈએ યુરોપિયન સ્પેસ એજન્સીએ એક અહેવાલ આપ્યો હતો કે મંગળની ગ્રાન્ડ કેન્યોનમાં મોટી માત્રામાં પાણી મળી આવ્યું છે. એજન્સી અનુસાર મંગળ પર પાણીનો આ વિશાળ જળાશય વેલેસ મરીનર્સની સપાટીથી ત્રણ ફૂટ નીચે છે. વેલેસ મરીનર્સ 3862 કિમીના વિસ્તારમાં ફેલાયેલી વિશાળ ખીણ છે. જો કે આ માત્ર એક અનુમાન છે અહીં થી પાણી અંતરિક્ષયાત્રી લાવી શકે છે જો કે તેમના આટલા દિવસ જીવીત રહેવા માટે પણ તેઓ ધરતી પરથી થોડું પાણી લઈ જાય છે અને ત્યાં તેઓ તેમના યુરિનને પણ પ્યુરિફાય કરીને ફરી પીવામાં ઉપયોગ કરે છે.

સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">