
ભવિષ્ય કોઈએ જોયુ નથી પરંતુ સહુ કોઈને જાણવુ હોય છે કે ભવિષ્યમાં શું થવાનું છે. લોકો ભવિષ્યવાણીને લઈને હંમેશા ઉત્સુક હોય છે. પરંતુ બલ્ગેરિયાના ભવિષ્યવક્તાએ બાબા વેંગાએ વર્ષ 2026ને લઈને કરેલી ભવિષ્યવાણી ઘણી ડરામણી છે. એવુ કહેવાય છે કે બાબા વેંગાની મોટાભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે. આથી જો તેમણે કોઈ ખૂની હિંસક ભવિષ્ય અંગે કોઈ ભવિષ્યવાણી કરી છે તો તેના પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. તેમણે પણ આજ કહ્યુ છે. વર્ષ 2026માં ત્રીજુ વિશ્વયુદ્ધ શરૂ થવાને લઈને ભવિષ્યવાણી કરી છે. શું 2026માં ત્રીજુ વિશ્વયુદ્ધ શરૂ થશે? વેંગાની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ પૈકી એક ત્રીજા વિશ્વયુદ્ધને લઈને છે. એવુ કહેવાય છે કે તેમણે 2026માં ત્રીજુ વિશ્વયુદ્ધ થશે એવી ભવિષ્યવાણી કરી હતી. તેમનું માનવુ હતુ કે વૈશ્વિક તાકતો વચ્ચે તણાવ વધતો જશે. તાઈવાન પર ચીન કબજો કરવાના તમામ પ્રયાસો કરશે. વર્ષ 2026માં જ રશિયા અને અમેરિકા વચ્ચે સીધી ટક્કર થશે જે બાદ ત્રીજુ વિશ્વયુદ્ધ શરૂ થશે. ત્રીજા વિશ્વયુદ્ધ અંગે કરેલી આગાહીઓ બાબા વેંગાની સૌથી...
Published On - 9:36 pm, Thu, 25 September 25