T-20: ધોની પાટે ચઢેલી ચૈન્નાઇને સાચવવા સાથે મેદાનમાં ઉતરશે, આલોચકોના નિશાને રહેલ કાર્તિકે કલક્તા માટે ભુલોમાં સુધાર લાવવો જરુરી

બુધવારે યુએઇમાં રમાઇ રહેલી ટી-20 લીગની અબુધાબીમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાશે. જેમાં દિનેશ કાર્તિકે હવે પોતાની ટીમની ક્ષતિઓમાં બદલાવ લાવવા પડશે. આ બદલાવ પણ એકદમ મહત્વના અને જરુરી બની ચુક્યા છે. કારણ કે હવે કલકતાની ક્ષતિઓને લઇને હવે કેપ્ટન કાર્તિક પણ ક્રિકેટ આલોચકોના નિશાને ચઢી ચુક્યો છે. ટીમ પાસે […]

T-20: ધોની પાટે ચઢેલી ચૈન્નાઇને સાચવવા સાથે મેદાનમાં ઉતરશે, આલોચકોના નિશાને રહેલ કાર્તિકે કલક્તા માટે ભુલોમાં સુધાર લાવવો જરુરી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 07, 2020 | 7:37 AM

બુધવારે યુએઇમાં રમાઇ રહેલી ટી-20 લીગની અબુધાબીમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાશે. જેમાં દિનેશ કાર્તિકે હવે પોતાની ટીમની ક્ષતિઓમાં બદલાવ લાવવા પડશે. આ બદલાવ પણ એકદમ મહત્વના અને જરુરી બની ચુક્યા છે. કારણ કે હવે કલકતાની ક્ષતિઓને લઇને હવે કેપ્ટન કાર્તિક પણ ક્રિકેટ આલોચકોના નિશાને ચઢી ચુક્યો છે. ટીમ પાસે કેટલાક મહત્વના ખેલાડીઓ છે અને તેમ છતાં પણ ટીમ સતત નબળુ પ્રદર્સન કરી રહી છે. તો ટીમે વિશ્વ કપ વિજેતા સુકાની ઇયાન મોર્ગનને પણ ટીમમાં ખરીદેલ હોવા છતાં પણ, ટીમ મેનેજમેન્ટે કાર્તિક પર વધુ ભરોસો દાખવ્યો હતો અને તેને ટીમનુ નેતૃત્વ સોંપ્યુ હતુ. જોકે ના તો તેનુ બેટ ચાલી રહ્યુ છે કે ના તો તેના નિર્ણયો યોગ્ય ઠરી રહ્યા છે. તો સીએસકેના મહેન્દ્રસિંહ દોની પણ પોતાના નાજુક સમયમાં કોઇ ચુક કરવા માટે તૈયાર નથી.

ટીમમાં સુનિલ નરેન પણ આઉટ ફોર્મમાં છે અને તેણે પણ ચાર મેચમાં માત્ર 27 રન બનાવ્યા છે. આમ તેણે 07.09 ના સ્ટ્રાઇક રેટ થી રમત દર્શાવી છે. આમ હવે સમય આવી ચુક્યો છે કે ટીમમાં પણ હવે મોટા ફેરફાર જરુરી બની ચુક્યા છે. ટીમમાં મોટી ઇનીંગ અને મધ્યમક્રમમાં મોટા શોટ્સ રમતા ખેલાડી અને ખાસ કરીને ઇંગ્લીશ ખેલાડીઓને મેદાનમાં ઉતારવાની જરુરી બન્યુ છે. બોલીંગ માં પણ કલકત્તા પાસે સારા ખેલાડીઓ છે. પરંતુ તે બોલર્સને સારી રીતે ઉપયોગ કરી શકતો નથી. બોલર્સના યોગ્ય તાલમેલ સાથે તે રમતમાં નિર્ણય નહિ લઇ શકતો હોવાની ક્ષતિ પણ આંખે ઉડીને વળગે તેવી છે. જે એક મુદ્દો પણ બનીને ચગી ચુક્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટુર્નામેન્ટના ઉદ્ઘઘાટન મેચમાં શાનદાર જીત સાથે શરુઆત કરવા વાળી ટીમ ત્રણ મેચ હારી ચુકી હતી. જેની આલોચના પણ ધોનીએ સાંભળવી પડી હતી. જોકે ધોનીએ શેન વોટ્સન પર ભરોસો દાખવ્યો છે. તેણે ગઇ મેચમાં 53 બોલમાં 83 રન બનાવ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબ સામે વોટ્સન અને ડુપ્લેસિસ વચ્ચે 181 રનની ભાગીદારી સાથે દશ વિકેટે જોરદાર જીત મેળવી હતી. આ જીત સાથે ફરીએક વાર હૈદરાબાદની ગાડી ફરી એકવાર પાટા પર ચઢી શકી છે. જોકે હવે ટીમ ધોની પોઇન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમમાં પહોંચવા માટે ના લક્ષ્ય સાથે આગળ વધશે.

કલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક કેપ્ટન, શુભમન ગિલ, નીતિશ રાણા, સુનિલ નરેન, આંદ્રે રસાલ, ઇયોન મોર્ગન, નિખિલ નાઇક, કુલદીપ યાદવ, સંદિપ વોરીયર, કમલેશ નાગરકોટી, લોકી ફરગ્યુસ, પ્રસિધ્ધ કૃષ્ણાં, રિંકુ સિંહ, સિદ્ધેશ લાડ, સુનિલ નારાયણ, પૈટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, ટોમ બેટન, રાહુલ ત્રિપાઠી,ક્રિસ ગ્રીન, એમ સિધ્ધાર્થ, અલી ખાન અને શિવમ માવી.

ચેન્નાઇ સુપર કિંગ્સઃ મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુપ્લેસી, શેન વોટસન, કેદાર જાદવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પીયુષ ચાવલા, ઇમરાન તાહિર, મેચેલ સૈટનેર, જોશ હેઝલવુડ, સાર્દુલ ઠાકુર, સૈમ કરન, એન જગદીશન, કેએમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, રુતુરાજ ગાયકવાડ અને કર્ણ શર્મા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">